________________
૨૪૩
ભગવાન મહાવીરના પૂર્વભવ સંભૂત સ્થવિરની પાસે દીક્ષા લે છે.૯
સંભવ છે કે ગુણભદ્રને મહાવીરની કથા લખવાના સમયે સંપૂર્ણ કથા મળી ગઈ હોય, જે કથા પહેલાં મળી ગઈ હોત તો એક જ ગ્રંથમાં એક કથાનાં બે રૂપાંતરે આવ્યાં ન હોત.”
સમીક્ષા
આવશ્યક નિયુક્તિમાં કથાનાં પાત્ર, દીક્ષા, નિદાન વગેરેનું ફક્ત સૂચન જ છે, એને વિસ્તાર આવશ્યક ચૂર્ણિમાં કરવામાં આવ્યું છે. મહાવીરચરિયું ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર અને કલ્પસૂત્રની ટીકાઓમાં પ્રસ્તુત પ્રસંગ કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે.
મરીચિ પછી પરિવ્રાજક ભવ ર્યા પછી મહાવીરને જીવ ફરી આ ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અને આહતી દીક્ષા ગ્રહણ કરી ઉત્કૃષ્ટ તપસાધના પણ કરે છે. આ દષ્ટિએ આ ભવનું વિશેષ મહત્વ છે, પરંતુ અંતમાં નિદાન કરીને વાસુદેવ જેવી વિશિષ્ટ ઉપાધિ પ્રાપ્ત કરે છે. ભૌતિક વૈભવની દષ્ટિએ એનું મહત્ત્વ ઓછું નથી. પરંતુ આંતરિક ઉન્નતિના અભાવમાં એને નરકની દારુણ વેદના જોગવવી પડી. આ કથાનો સાર આ છે–સાધનાના પ્રશસ્ત પંથને ભૂલીને જે સાધક ભૌતિક વૈભવ વગેરેની આકાંક્ષા કરે છે, એને ५८ (४) रायगिह घिस्सणंदी विसाहभूती य तस्स जुवराया ।
जुवरणो विस्सभूती बिसाहणन्दी य इतरस्स ।। रायगिह विस्सभूती विसारुभूतिसूतरवत्तिए कोडी ।। वाससहस्स दिक्खा सभूतजतिस्स पासम्मि । गोतासितो मधुराए सणिदाणो मासएण भत्तेणं ।।
આવ. નિયુક્તિ ૩૨૭–૩૨૯ (ખ) વિશેષા. ભાષ્ય ૧૭૯૩ થી ૧૭૬૫. ૧૦૦ મહાવીર–પં. દલસુખ માલવણિયાની પ્રેસ કોપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org