________________
૨૩૦
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
ધર્મની સ્થાપના કરી હતી. ૧ ચઉપન્નમહાપુરિસચરિયુંમાં મરીચિને ભાગવત ધર્મના પ્રરૂપક કહેવામાં આવ્યા છે. ૬૨ પણ ત્યાં આગળ ચાલીને કપિલ અને આસુરિ સમ્રુિતંતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યે છે.૧૩ એટલે આનાથી એ વસ્તુ સ્પષ્ટ થાય કે અહીં પણ લેખકને સાંખ્યમત જ અભિપ્રેત છે.
આનાથી એ સિદ્ધ થાય છે કે પ્રાચીન પરિવાજકાની પરંપરા જૈનધર્મના કઠોર આચારથી ગભરાઈ ને મધ્યમ માર્ગનો સ્વીકાર કરનાર સાધકાની પરંપરા રહી છે. એના મૂળમાં જૈનત્વના સંસ્કાર છુપાયેલા છે, પણ સમયના પ્રવાહમાં આજ તે લુપ્તપ્રાયઃ થઈ ગયા છે.
મરીચિ અને કપિલનું વર્ણન જેવું જૈનસાહિત્યમાં મળે છે એવુ ભાગવત ૬૪ અને વિષ્ણુપુરાણમાં પ્રાપ્ત થતું નથી. જૈન સાહિત્યમાં મરીચિને ભરતને પુત્ર ગણવામાં આવ્યે છે, જ્યારે ભાગવતકારે ભરતની વંશપરંપરાનું વર્ણન આપી, અનેક પેઢીએ પછીથી સમ્રાટ’ના પુત્ર તરીકે જણાવ્યેા છે અને એની માતાનું નામ ઉત્કલા આપ્યુ છે. ૬
જૈન સાહિત્યમાં કપિલને રાજપુત્ર અતાન્યેા છે, જ્યારે વૈશ્વિક સાહિત્યમાં એને કર્દમ ઋષિના પુત્ર કહ્યો છે. સાથે સાથે એને વિષ્ણુના પાંચમા અવતાર પણ ગણવામાં આવે છે. ૬૭ વેદોમાં એને ૬૧ પઉમચરિય ૧૧,૯૫-૯૬, પૃ. ૧૨૬
१२ पटटावियं च तेण कुलिंग भाणवयदरिसणं
ચપન મહાપુરિસચરિય' પૃ. ૯૭
૬૩ ઉપન્ન મહાપુરિસ પૃ. ૯૭
૬૪ ભાગવત ૫, ૧
૬૫ વિષ્ણુપુરાણુ ૨,૧૧
૬૬ ભાગવત ૫,૧૫,૧૫,૬૦૬
१७ पंचमः कपिलो नाम सिद्धेशः कालविप्लुतम् ।
प्रोवाचासुरये सांख्य तत्त्वग्रामविनिर्णयम् ॥
Jain Education International
—ભાગવત સ્કંધ ૧, અ. શ્લાક ૧, પૃ. ૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org