________________
૨૧૭
ભગવાન મહાવીરના પૂર્વભવ ભવમાં જ સૌ પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું, એટલે એ ભવેથી એમના ભવાની ગણતરી કરવામાં આવી છે. નયસાર કે પુરુરવાના ભવ પછી પણ અનેક વાર અનેક ભવનાં સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થઈ હતી.
સત્તાવીસ કે તેત્રીસ ભવોની જે ગણતરી કરવામાં આવી છે, એ પણ કમબદ્ધ નથી. આ ભવે સિવાય પણ અનેક વાર એમણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવના અને અન્ય ક્ષુદ્ર ભવ પણ ગ્રહણ કર્યા છે, પણ એને નામ-નિર્દેશ કરવામાં આવ્યું નથી. અમારી દષ્ટિએ પણ સત્તાવીશ કે તેત્રીસ ભવેની સંખ્યામાં જે ભેદ છે, એનું મુખ્ય કારણ આ છે. જ્યાં વેતાંબર આચાર્ય “સંસારે ક્રિાન્તમપિ રમટિયા૧૦ લખીને આગળ વધ્યા છે, ત્યાં દિગંબરાચાર્યે કેટલાક વધુ ભવેનું વર્ણન કર્યું છે. જેથી સંખ્યા વધી છે, પરંતુ એમણે બધા ભવેનું વર્ણન કર્યું હોય, એમ નથી. એમણે આવું અનેક સ્થળે લખ્યું છે. ૧૧
ગ્રંથોમાં સત્તાવીસ ભવોની ગણતરી પણ બે પ્રકારની જેવા મળે છે. આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય ચૂર્ણવૃત્તિ, મહાવીરચરિયું, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, કલ્પસૂત્રની ટીકાઓમાં સત્તાવીસમો ભવ દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં જન્મ લીધાનું કહ્યું છે. મૂલ સમવાયાંગમાં એને ઉલ્લેખ નથી મહાવીરને સત્તાવીસમે ભવ કર્યો હતો, પરંતુ સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે છવ્વીસ ભવ દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં જન્મ લેવાનો કહ્યો છે. અને સત્તા
૯ ઉત્તરપુરાણ ૧૦ આવશ્યક નિયુકિત, મલયગિરિ વૃત્તિ, ૫. ૨૪૮. ११ फलेनाधोगतीः सर्वाः प्रविश्य गुरुदुःखभाक् ।
त्रसस्थावरवगेषु, सख्यातीतसमाश्चिरम् । परिभ्रम्य परिश्रान्तस्तदन्ते मगधाहूवये
ઉત્તરપુરાણું ૭૪, પૃ. ૪૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org