________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
સુધી ઘરજમાઈ તરીકે પણ રહેતા. વિવાહ-લગ્નના કાઈ ચાક્કસ નિયમ ન હતા પણ સગવડતા અનુસાર લગ્ન કરી લેવામાં આવતાં હતાં. ફાઈનું મૃત્યુ થાય તે એના અગ્નિ–સંસ્કાર કરવાની પ્રથા પ્રચલિત હતી.
આજીવિકાને માટે યા યુદ્ધ વગેરે માટે પશુ અને પક્ષીઓનું પાલન કરવામાં આવતું. એમાં હાથી, ઘેાડા, ગાય, બળદ વગેરે મુખ્ય હતા. ભાજનમાં ધી, દૂધ, દહી', મિષ્ટાન્ન, ફળ, અન્ન મુખ્ય હતાં. કેટલાક લેાકેા માંસ અને મદિરાના પણ ઉપયાગ કરતા.
ક્ષત્રિય લેાકેા યુદ્ધમાં નિપુણતા ધરાવતા હતા. તેએ ચતુરંગી સૈન્યની સાથે યુદ્ધ કરતા. વિવિધ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રને પણ ઉપયોગ થતા હતા. વૈશ્યાની સાથે સાથે એની પત્નીએ પણ સમુદ્રયાત્રા કરતી હતી.
૧૩૬
રાગાદિના નિવારણ અર્થે ઔષધિએ લેવામાં આવતી તથા શલ્યચિકિત્સા( ઑપરેશન )ના પણ પ્રચાર હતા. સમાજમાં સુખ અને શાંતિ રહે તે માટે શાસન-વ્યવસ્થા હતી. શાસનના અધિકાર ક્ષત્રિચાના હસ્તે હતા. શાસન કરનાર વ્યક્તિ રાજાના નામથી ઓળખાતી. તે દેશની ઉન્નતિ પરત્વે ધ્યાન આપતા. કાઈ કાઈ વખતે અધિકારના નશામાં પાગલ બની તે પેાતાના કર્તવ્યને પણ ભૂલી જતા. સદા શત્રુ તરફથી ભય રહેતા એટલે તે સૈન્યબળ વધારવામાં અને કાષ-વૃદ્ધિ કરવામાં સદા જાગૃત રહેતા હતા.
ચાર અને ડાકુઓના પણ ઉપદ્રવ હતા. એમને પકડીને શિક્ષા અપરાધ મુજખ શિક્ષા કરવામાં મૃત્યુદંડ પણ આપવામાં આવતા. અપરાધીને એક પ્રકારની વિશિષ્ટ આવતા, જેથી અન્ય લોકો આવે
કરવા માટે ન્યાય-વ્યવસ્થા હતી. આવતી. કાઈ કાઈ અપરાધીને વધસ્થાન પર લઈ જવાના સમયે વેશભૂષા પહેરાવી નગરમાં ફેરવવામાં
અપરાધ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org