________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
કૌલ, કાંઠેવિદ્ધ, કૌશિક, હરિ, મન્નુમાન, કપિલ, રેમશ, હારિત, અશ્વ, મુંડ, આશ્વલાયન વગેરે ૧૮૦ ક્રિયાવાદના આચા તથા એમના અભિમત છે.
૧૪૨
મરીચિકુમાર, ઉલૂક, કપિલ, ગાર્શ્વ, વ્યાઘ્રભૂતિ વાદ્ભલિ, માડર, મૌદ્ગલ્યાયન વગેરે ૮૪ અક્રિયાવાદના આચાર્યો તથા એમના અભિમત છે.
સાકલ્પ, વાકલ,કુથુમિ, સાત્યમુગ્રિ, ચારાયણ, કાર્ડ, માધ્યન્દિની, મૌદ, વૈપ્પલાદ, આદરાયણ, સ્વિષ્ટિકૃત, ઐતિકાયન, વસુ, જૈમિનિ વગેરે ૬૭ અજ્ઞાનવાદના આચાર્ચો તથા તેમના અભિમત છે.
વશિષ્ઠ, પારાશર, જતુકણું, વાલ્મીકિ, રામહર્ષિણી, સત્યદત્ત, વ્યાસ, એલાપુત્ર, ઔપમન્યવ, ઇન્દ્રદત્ત, અયસ્કૂલ આદિ ૩૨ વિનયવાદના આચાર્યા તથા એમના અભિમત છે. ૧૩
1
આ સંસારમાં ભિન્ન-ભિન્ન રુચિવાળા મનુષ્યા છે.— મુજે મુન્દ્રે તિમિર્માંના કેટલાય માણુસા ક્રિયાવાદમાં વિશ્વાસ ધરાવે છે, તે કેટલાક અક્રિયાવાદમાં વિશ્વાસ રાખે છે. ૧૪ વાસ્તવમાં ક્રિયાવાદ જ સાચા પુરુષાર્થવાદ છે. ક્રિયાનું જીવનમાં મહત્ત્વ છે એટલે આગમમાં કહ્યું છે— તે ધીર પુરુષ છે જે ક્રિયાવાદમાં રુચિ રાખે છે, અને અક્રિયાવાદને ત્યાગ કરે છે. ૧૫
જૈન-દન ક્રિયાવાદી છે, પરંતુ એકાન્ત-દૃષ્ટિથી નથી, એટલે એ સમ્યક ક્રિયાવાદ છે. જેને આત્મા વગેરે તત્ત્વામાં વિશ્વાસ હાય, તે જ ક્રિયાવાદ(અસ્તિત્વવાદ)નું નિરૂપણ કરી શકે છે, ૧૬
૧૩. તત્ત્વાર્થરાજ્ઞવાતિ ૮, પૃ. ૫૬૨
૧૪ સૂત્રતા। ૧,૧૦,૧૭.
૧૫. ઉત્તરાધ્યયન ૧૮,૩૩
૧૬. સૂત્રકૃતાંગ ૧,૧૦,૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org