________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
ચાર તીર્થકર ૫ આ પુસ્તકના લેખક ૫. સુખલાલજી સંઘવી છે. પુસ્તકમાં ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર પર શેધપ્રધાન દષ્ટિથી નિરૂપણ કરવામાં આવ્યું છે. પુસ્તકની પ્રત્યેક પંક્તિમાં પંડિતજીની બહુશ્રુતતા તથા ગંભીર ચિન્તન સ્પષ્ટ રૂપમાં ઝળકી રહ્યું છે.
- મહાવીરવાણું મહાવીર-વાણીના સંપાદકીય લેખમાં પં. બેચરદાસ દેશીએ મહાવીર અને એના મહિમા વિષે નિરૂપણ કર્યું છે.
વૈશાલીન રાજકુમાર તીર્થકર વર્ધમાન મહાવીર ૭
આ ગ્રંથના લેખક ડે. નેમિચન્દ્ર જૈન છે. લેખકે ચિત્તાકર્ષક ભાષામાં દિગંબર પરંપરા અનુસાર મહાવીરના વ્યક્તિત્વ અને કૃતિત્વ પર પ્રકાશ પાડ્યો છે.
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર૮ પ્રસ્તુત ગ્રંથના લેખક ગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. ગ્રંથમાં મુખ્યત્વે મહાવીરનું જીવન નથી, પણ એ એતિહાસિક પાત્રના આધાર પર લેખકે કમનીય કલ્પનાના ગગનમાં વિહાર કરીને મહાવીરને અધ્યાત્મ રૂપમાં પ્રસ્તુત કરવાને પ્રયાસ કર્યો છે.
આચાર્ય રજનીશનાં પ્રવચને અને પ્રશ્નોત્તરેનું આ સંકલન ૧૫. જૈન સંસ્કૃતિ સંશોધક મંડલ, બનારસ-૫ ૧૬. સર્વ સેવા સંઘ, રાજઘાટ, વારાણસી. ૧૭. શ્રી વીર નિવણ ગ્રંથ પ્રકાશન સમિતિ, ૪૮ સીતલા માતા બજાર, ઈન્દોર-૨ ૧૮. શ્રીમદ બુદ્ધિસાગર સૂરિ સાહિત્ય સંરક્ષક, પ્રકાશન સમિતિ, ઝવેરીવાડ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org