________________
ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મ નાયક
૧૪૧
થાય છે, કેમકે કેઈને પૂર્વજ્ઞાન હેતું નથી. અને અધૂરા જ્ઞાનથી ભિન્ન ભિન્ન મતની ઉત્પત્તિ થાય છે. એટલે જ્ઞાનોપાર્જન વ્યર્થ છે. અજ્ઞાન વડે જ જગતનું કલ્યાણ થાય છે.
સૂત્રકૃતાંગ અનુસાર–અજ્ઞાનવાદીઓ તર્ક કરવામાં કુશલ હોવા છતાં અસંબદ્ધ-ભાષી છે, કેમકે તેઓ પિતે જ સંશયથી પર થઈ શકતા નથી. એના ૬૭ ભેદ છે. •
વિનયવાદ
- વિનયપૂર્વક વ્યવહાર કરનારને વિનયવાદી કહેવામાં આવે છે. તે સર્વત્ર કોઈપણ અપવાદ સિવાય બધા તરફ વિનય બતાવે છે. ચાહે સાધુ મળે, ગૃહસ્થ મળે યા કૂતરે મળે-એ બધા તરફ વિનય બતાવે છે. તે એને સિદ્ધાન્ત હેય છે. એનાં લિંગ અને શાસ્ત્ર જુદાં જુદાં હતાં નથી. તેઓ કેવળ મોક્ષને માને છે. સુર, રાજા, પતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતા, આ બધા પ્રત્યે મન, વચન, કાયાથી દેશ અને કાલ અનુસાર ઉચિત દાન આપને વિનય બતાવવું જોઈએ. અને ૩૨ ભેદ છે. ૧૧
આ પ્રમાણે ક્રિયવાદીઓના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીઓના ૪૮ ભેદ, વૈનચિકેના ૩૨ ભેદ, અને અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદ મળે છે. બધા મળીને કુલ ૩૬૩ ભેદ મળે છે. ૧૨
તત્વાર્થરાજવાતિકમાં અકલંકદેવે આ વાદ(સંપ્રદાય)ના આચાર્યોના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. ૯. સૂત્રકૃતાંગ ૧.૧૨.૨ ૧૦. પ્રવચનસારોદ્ધાર સટીક પૃ. ૩૪૪ ૧૧. પ્રવચનસારોદ્ધાર, સટીક ઉત્તરાદ્ધ પત્ર ૩૪૪ १२ तत्र तावच्छतमशीतं क्रियावादिनां अक्रियावा दिनञ्च चतुरशीति संख्याः अज्ञानिकाः
સતષવિદ્યા: વૈવિવાહિનો દ્વાર્નિંરાતા gવં ત્રિષદવરાતત્રયમ્ –ઉત્તરાધ્યયન બૃહત વૃત્તિ, પત્ર ૪૪૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org