________________
૧૯૬
ભગવાન મહાવીર : એક અનુશીલન મને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ચિંતન કરવામાં આવ્યું છે. ભાષા હિન્દી છે. વિક્રમ સં. ૧૯૮૧માં પ્રકાશિત થયો છે.
શ્રી મહાવીર ચરિત્ર એના લેખક સ્થાનકવાસી મુનિશ્રી હર્ષચન્દ્ર છે. આની પહેલી આવૃત્તિ ૧૨૦ અને બીજી આવૃત્તિ ૧૯૪૫માં પ્રકાશિત થઈ હતી. ભગવાન મહાવીર પર સંક્ષિપ્તમાં પ્રકાશ પાડવામાં આવ્યું છે. ભાષા ગુજરાતી છે.
શ્રી વર્ધમાન ચરિત્ર ૫ આના લેખક ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગીય સુશિષ્ય જ્ઞાનચંદ્રજી છે. જેમણે પ્રાચીન ગ્રંથને આધારે સંક્ષિપ્તમાં મહાવીર પર લખ્યું છે.
ભગવાન મહાવીરકા આદર્શ જીવન આ ગ્રંથના લેખક સ્થાનકવાસી મુનિ જૈન દિવાકર ચૌથમલજી મહારાજ છે, જેમણે ભગવાન મહાવીર પર વિસ્તારથી લખ્યું છે. પ્રારંભમાં ત્રેવીસ તીર્થંકરને પરિચય આપવામાં આવે છે. બેંતેર કલા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અંતમાં સંક્ષિપ્તમાં જૈન તત્વજ્ઞાનનું પણ નિરૂપણ છે.
શ્રમણ ભગવાન મહાવીર પ્રસ્તુત ગ્રંથના રચનાર પુરાતત્વવેતા મુનિ શ્રી કલ્યાણવિજયજી છે. આવશ્યક નિર્યુક્તિ અને શૂણિ વગેરેમાં ભગવાન મહાવીરની
૨
૪. શાહ નાનાલાલ ધરમશી, બુકસેલર એન્ડ પબ્લિશર, ભાવનગર (ગુજરાત) ૫. મહેરચન્દ્ર લમણુદાસ જૈની, સંસ્કૃત પુસ્તકાધ્યક્ષ, લાહોર (પંજાબ). ૬. જેન દિવાકર દિવ્ય જતિ કાર્યાલય, ખ્યાવર ૭. કયાણ વિજય શાસ્ત્ર સંગ્રહ સમિતિ, ગટ જાલેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org