________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૭૩
(૭)
(૬) કેટયાચાર્યકૃત વિશેષાવશ્યક ભાષ્ય વિવરણ–ષભદેવજી કેશરી
મલજી વેતાંબર સંસ્થાન, રતલામ. જિનદાસગણિમહરકૃત ચૂર્ણિ–ષભદેવજી કેશરીમલજી વેતાંબર
સંસ્થાન, રતલામ. (૮) વિશેષાવશ્યક ભાષ્યની જિનભદ્રકૃત પત્તવૃત્તિ-લાલભાઈ દલપત
ભાઈ વિદ્યામંદિર, અમદાવાદ
આ સર્વ વૃત્તિઓમાં આવશ્યક નિયુક્તમાં જે મહાવીર–કથા પ્રાપ્ત થાય છે, એને કંઈક વધારે વિસ્તાર કરવામાં આવ્યું છે.
ભાષ્યસાહિત્ય આગની પ્રાચીનતમ પદ્યાત્મક ટીકાએ નિર્યુક્તિ તરીકે જાણીતી છે. નિયુક્તિઓની વ્યાખ્યાન-શૈલી અત્યંત ગૂઢ અને સંક્ષિપ્ત છે, એમાં વિસ્તાર અલ્પ છે, પણ મુખ્યત્વે પારિભાષિક શબ્દની વ્યાખ્યાઓ જ છે. નિર્યુક્તિઓના ગૂઢાથ સ્પષ્ટ કરવા માટે ઉત્તરકાલીન આચાર્યોએ નિર્યુક્તિએના આધાર અથવા સ્વતંત્ર રીતે જે પદ્યાત્મક વ્યાખ્યાઓ લખી, તેને ભાષ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. નિર્યુક્તિની જેમ ભાષ્ય પણ પ્રાકૃતમાં લખાયેલ છે.
વિશેષાવશ્યક ભાષ્ય આવશ્યક સૂત્ર પર ત્રણ ભાષ્ય લખાયેલાં છે. (૧) મૂલભાષ્ય (૨) ભાષ્ય
(૩) વિશેષાવશ્યક ભાષ્ય. ૧ (ક) શિષ્યહિતાખ બૃહદવૃત્તિ (માલધારી હેમચન્દ્ર કૃત) યશોવિજય ગ્રંથ
માલા, બનારસ. (ખ) ગુજરાતી અનુવાદ – આગમેદય સમિતિ, મુંબઈ (ગ) વિશેષાવશ્યક ગાથા નામક્રમાદિ: ક્રમ તથા વિશેષાવશ્યક વિષયાણા
મનુક્રમઃ આગમેદય સમિતિ, મુંબઈ (૧) સ્વાપેક્ષવૃત્તિ સહિત (ત્રણ ભાગ) લાલભાઈ દલપતભાઈ ભારતીય
સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org