________________
ભગવાન મહાવીર : એક અનુૌશલ
સંખેાધિત કરે છે. ઇન્દ્રભૂતિના સંશય દૂર થાય છે. પાતાના પાંચસા શિષ્યા સાથે તે દીક્ષિત થઈ જાય છે. એ પ્રમાણે અન્ય ગણુધરા પણ ક્રમશઃ ભગવાન પાસે દીક્ષા લઈ લે છે.॰ આ ગણુધરાના જન્મ, ગેાત્ર, માતા-પિતા આદિનુ' વર્ણન પણ ગ્રંથકારે કર્યું છે. ૧૦
૧૦૨
આ પ્રમાણે આપણે જોઈ એ છીએ કે સત્તાવીશ ભવાનું વર્ણન, ઉપસર્ગોની વિવિધ ઘટનાઓ, ગણધરેાની શંકાઓ અને અનેક સમાધાનાનું જે વર્ણન આચારાંગ અને કલ્પસૂત્રમાં નથી થયું એ વર્ણન પ્રથમ આવશ્યક–નિયુક્તિમાં થયું છે. આગમ સાહિત્યની અપેક્ષાએ મહાવીરની કથાને એમાં કંઈક વધુ વિકાસ થા છે.
આગમપ્રભાવક પુણ્યવિજયજી આદિ વિદ્વાનાનું મંતવ્ય છેકે વર્તમાન કાલમાં જે સ્વરૂપમાં નિયુક્તિઓ ઉપલબ્ધ છે, એનેા રચનાકાલ વિક્રમ સંવત ૨૦૦-૬૦૦ની વચ્ચેના છે.
૧૧
આવશ્યકનિયુક્તિ પર અનેક ટીકાઓ લખાયેલી છે. એમાં નીચે જણાવેલી ટીકાઓ પ્રકાશિત થઈ છે --
:
(૧) મલયગિરિવૃત્તિ-આગમાય સમિતિ, મુંબઈ તથા દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકાદ્વાર, સૂરત.
(૨) હરિભદ્રકૃત વૃત્તિ-આગમાય સમિતિ, મુંબઈ.
(૩) મલધારી હેમચન્દ્ર કૃત પ્રદેશ વ્યાખ્યા તથા ચન્દ્રસૂરિષ્કૃત પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણ—દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકાષ્ઠાર સમિતિ, મુંબઈ
(૪) જિનભદ્રકૃત વિશેષાવશ્યક ભાષ્ય તથા એની મલધારી હેમચન્દ્રકૃત ટીકા, યશેાવિજય જૈન ગ્રંથમાલા, બનારસ.
આવશ્યક
નિયુક્તિ-દીપિકા-વિજયદાન
(૫) માણિકયશેખરકૃત સૂરીશ્વર, સૂરત
૯ ગાથા ૫૯૯ ૬૪૨
૧૦ ગાથા ૬૪૩-}}
૧૧ જૈન સાહિત્યને બૃહદ્ઇતિહાસ, ભાગ-૩ પૃ. ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org