________________
૧૬૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
પર તેઓ રતિ-અરતિ ન કરતાં મધ્યસ્થ-તટસ્થ થઇ બધું સહન કરી લેતા હતા. ૧૬ મહાવીર જે વખતે ધ્યાનસ્થ થતા, તે સમયે ફાઈ આવીને એમને પ્રશ્ન-પૃચ્છા કરતા, પણ તેઓ ધ્યાન-મગ્ન હાવાથી મૌન રહેતા, એથી પેલા ગુસ્સે થઈ જતા. કાઈ કાઈ વખતે તેઓ ‘હું ભિક્ષુક છું” એવા ઉત્તર આપતા. ૧૭ શિશિર ઋતુમાં જ્યારે ખીજા લેાકેા ઠંડા પવનથી પ્રજતા, અન્ય શ્રમણ અનગાર-પવનરહિત સ્થાનની ખાજ કરતા, સંઘાટ વડે પોતાનું શરીર ઢાંકી દેતા, તો કેટલાક અગ્નિ પ્રજ્વલિત કરી એનાથી તાપતા, તે સમયે પણ ખુલ્લા સ્થાનમાં રહી ભગવાન ઠંડીને સહન કરતા. ૧૮
છદ્મસ્થ કાલમાં, મહાવીરને એમ તે બધાં સ્થાન પર પરીષહુ સહન કરવા પડ્યા હતા. પરંતુ લાઢ દેશની વભૂમિ અને શુભ્રમિ નામના બે દુશ્મર પ્રદેશેામાં જ્યારે વિચરણ કર્યું, તે સમયે એમને અસહ્ય આપત્તિએ આવી. ત્યાંના નિવાસીઓએ મહાવીરને ખૂબ માર્યો. કેટલીય વાર એવું પણ અનતું કે ગામના લેાકે એમને મારા-મારે’ ને! તુમુલઘાષ કરી લાઠીએ, ભાલાએ, પથ્થરા, મુાએથી મારતા, એમના શરીર પર ઘા કરતા, ધૂળ ફેંકતા, એમને કૂતરાં કરડાવતા. મહાવીર પેાતાના શરીર પ્રત્યેના માહ છેડીને એ ઉપદ્રવાને વીરતાપૂર્વક સહન કરતા. તેએ માત્ર ઉપસર્ગાનું સ્વાગત જ નહી. પણ કર્મોની નિર્જરા કરવા માટે નિત્ય-નૂતન ઉપસર્ગોને આમંત્રિત પણ કરતા
૧૯
રહેતા.
મહાવીરે કાઈપણુ વખતે ચિકિત્સાની ઇચ્છા કરી ન હતી. તે અલ્પાહારી હતા. સ્નાનશુદ્ધિ, અત્યંગન, પ્રક્ષાલન વગેરેથી તે
૧૬ એજન ૧,૨,૯,૭–૧૦ ૧૭ એજન ૧,૨,૯,૧૧-૧૨ ૧૮ એજન ૧,૨,૯,૧૩-૧૪-૧૫ ૧૯ આચારાંગ ૧,૩,૯,૨-૩-૪ ૨૦ એજન ૧,૪,૯,૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org