________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરની માતાની શમ્યાનું વર્ણન મળે છે. જેમાં એ ગાદી અને બે તકિયાનું વર્ણન મળે છે. આ શય્યા બન્ને માજુએથી ઉપસેલી અને વચ્ચે પેાલી હતી. તે અત્યંત મુલાયમ હતી. ક્ષૌમ અને દુકૂલ વસ્રથી આચ્છાદિત હતી. વેલ બુટા ભરેલા (રજષાણુ) આછાડ એના પર બિછાવેલા હતા અને લેામચમે કપ.સ, તંતુ અને નવનીત સમાન રકતાંશુક વડે ઢંકાયેલી હતી. ૧૭
૯૬
શિક્ષા અને વિદ્યાભ્યાસ
આ યુગમાં અધ્યાપકોનું બહુમાન થતું. વિદ્યાર્થીઓ પોતાના ગુરુ પ્રતિ ખૂખ શ્રદ્ધા ધરાવતા હતા. તે જે કાંઈ શીખવતા તે મહુ ધ્યાનથી સાંભળતા અને તે અંગે પ્રશ્ન કરતા, તેના પર ચિંતન કરતા અને અને યાદ રાખી તે પ્રમાણે આચરણ કરતા.૮ જાતવાન અશ્વ માફક તેઓ ગુરુના સંકેતાનુસાર ચાલતા. જો કેાઈ વખતે ગુરુ શિષ્ય પર ગુસ્સે થઈ જતા તેા શિષ્ય પ્રિયવચના વડે એમને પ્રસન્ન કરતા અને વિનયપૂર્વક પોતાના અપરાધાની ક્ષમા માગી, ફરી આવી ભૂલ ન કરવાનું કહી એમને આશ્વાસન આપતા. તે પોતાના આસન પર બેસીને પ્રશ્ન કરતા નહીં પણ જ્યારે અને પ્રશ્ન પૂછવાના હોય ત્યારે તે પેાતાના આસન પરથી ઊઠી, હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન પૂછતે।.૫૯
જે શિષ્ય અવિનય કરતા અને અધ્યાપક શિક્ષા પણ કરતા એને આદર કરતા નહીં.
વિદ્યાર્થીનું જીવન સાદગીપૂર્ણ હતું. કેટલાક વિદ્યાર્થીએ અધ્યાપકના ગૃહે રહીને અભ્યાસ કરતા અને કેટલાક ધનવાનને ત્યાં પેાતાના
૫૭ કલ્પસૂત્ર
૫૮ આવશ્યક નિયુક્તિ ૨૨
૫૯ ઉત્તરાધ્યયન ૧,૨,૯,૧૨,૧૩,૧૮,૨૨,૨૭,૪૧
૬૦ ઉત્તરાધ્યયન ૧, ૩૮ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org