________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૧૦૧ સમ્રાટ અશોકના શિલાલેખને મોટો ભાગ બ્રાહ્મી લિપિમાં લખાચેલે છે.૮૦
સમવાયાંગ અનુસાર બ્રાહ્મી લિપિમાં ૪૬ મૂળાક્ષર હતા. જેમાં , , , ઝૂ અને ૨૮૧ અક્ષરોનો સમાવેશ કરવામાં આવતું નહોતું.૮૪ કેટલાક વિદ્વાનોને અભિપ્રાય છે કે બ્રાહ્મી કેઈ લિપિ વિશેષનું નામ ન હતું, પણ ૧૮ લિપિઓ માટે સામાન્ય સ્વરૂપે એ નામથી ઉલ્લેખ
થ.૮૩
ભાષાઓ
આ સમયે સાધારણ લોકેની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે અર્ધમાગધીમાં જ ઉપદેશ આપ્યો હતો.૯૪ આ ભાષા બધાને સમજાઈ જતી.૮૫ વામ્ભટે એમના અલંકારતિલક નામના ગ્રંથમાં લખ્યું છે કે અમે એ વાણુને નમસ્કાર કરીએ છીએ, જે સર્વની એવી અર્ધમાગધી છે. જે સર્વ ભાષાઓમાં પોતાની પરિપક્વતા ૮૦ (ક) ભારતીય લિપિ માલા પૃ. ૧૭-૩૬, ૧, ૪ ઓઝા.
(ખ) બુદ્ધસ્ટિ ઇન્ડિયા પૃ. ૧૨૪ રાઈસ ડેવિડસ
(ગ) પ્રકૃત સાહિત્યક ઈતિહાસ – ડો. જગદીશચંદ્ર પૃ. ૧૫-૧૬ ૮૧ ઓઝાછ ૪ (ઈના સ્થાને “ક્ષ' હોવાનું માને છે. જુઓ ભારતીય
લિપિમાળા પૃ. ૪૬ ૮૨ સમવાયાંગ સૂત્ર ૪૬ પૃ. ૬૫ ૮૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખન કલા પૃ. ૫ પુણ્યવિજયજી ૮૪ આચારાંગચૂર્ણિ પૃ. ૨૫૫ ૮૫ (ક) સમવાયાંગ પુ. ૫૭ (ખ) ઔપપાતિક સ. ૩૪ પુ. ૧૪૬ (ગ) વિભંગઅદ્ધકથા પૃ. ૩૮૭માં કહેવામાં આવ્યું છે કે જે બાળકને
બાળપણમાં કોઈ ભાષા શીખવવામાં ન આવે તો તે સ્વયં અર્ધમાગધી ભાષા બોલવા લાગે છે. આ ભાષા નરક, તિર્યંચ, પ્રેત, મનુષ્ય અને દેવલોકમાં સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org