________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
રાજા પ્રદ્યોત અને કાંપિલ્યપુરના રાજા દ્રુમુખની વચ્ચે એક મૂલ્યવાન મુકુટ અંગે યુદ્ધના આરંભ થયા હતા. એ મુકુટની એ વિશેષતા હતી કે એ પહેરવાથી દુર્મુખનાં એ મુખ દૃષ્ટિગેાચર થતા હતા. પ્રદ્યોત દુર્મુખ પાસે આ મુકુટ અંગે માગણી કરી, પરંતુ દુર્મુખ સામે માંગણી કરતા જણાવ્યું–જો પ્રદ્યોતે એના નલગિરી હાથી, અગ્નિભી રથ, મહારાણી શિવા અને પત્રવાહક લેાહજંઘ મને આપી શકે તે હું એને સહર્ષ મુકુટપ્રદાન કરીશ. અન્ને વચ્ચે આ અ ંગે ભયંકર યુદ્ધ થયું. પ્રદ્યોત વિજયી થયા. દુમુખને કેદ કરવામાં આવ્યે.
૯૧
ચ'પાના રાજા કૂણિક અને વૈશાલીના ગણરાજ ચેટક વચ્ચે સેચનક ગંધહસ્તિ અને અઢાર સેરના હાર માટે ભયંકર યુદ્ધ થયું હતું. ર સીમાના પ્રદેશ અંગે પણ યુદ્ધ થતાં. કેાઈવાર કોઈ રાજા ખીજા રાજા પર ચઢાઈ પણ કરતા.
૧૨૧
સુવર્ણાંગુલિકા દાસીની ખાખતમાં સિ'–સૌવીરના રાજા ઉદ્રાયણ અને ઉજ્જનના રાજા પ્રદ્યોત વચ્ચે યુદ્ધ થયું હતું.
ચતુર’ગી સેના
યુદ્ધમાં વિજયી પતાકા ફરકાવવા માટે રથ, અશ્વ, હાથી અને પદાતિ અત્યંત ઉપયેાગી હતા. કન્યાઓને દહેજમાં પણ આ વસ્તુએ આપવામાં આવતી.૯૩ રથા, છત્ર, ધજા, પતાકા, ધંટ, તારણ, નંદિઘાષ વગેરે નાની નાની ઘટડીએથી શણગારવામાં આવછે। હતા. હિમાલયના પહાડમાં ઉત્પન્ન થનાર તિનિસકાષ્ઠમાંથી તે બનાવવામાં આવતા. સુવર્ણનું સુંદર ચિત્રકામ એના પર કરવામાં આવતું. એના પૈડાં અને ધૂંસરી અત્યંત મજબૂત હોય છે અને પૈંડાની ધારને લાખડની
૯૧ ઉત્તરાધ્યયન ટીકા ૯ પૃ. ૧૩૫
હેર ભગવતીસૂત્ર
૯૩ ઉત્તરાધ્યયન ટીકા ૪ પૃ. ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org