________________
ભગવાન મહાવીર : એક અનુશીનલ
યુદ્ધમાં હાથીની અનિવાર્ય જરૂર રહેતી. હાથીએ પણ અનેક જાતના મળી આવે છે. એમાં ગંધહસ્તી હાથી સર્વોત્તમ ગણાતા. ઇન્દ્રના હાથીનું નામ અરાવણુ હતું. ભદ્ર, મન્દ, મૃગ અને સંકીણું એ ચાર હાથીના પ્રકાર છે. એ ચારમાં ભદ્ર હાથી સર્વોત્તમ ગણાય છે.' ધવલ હાથી અગે પણ ઉલ્લેખ સાંપડે છે. જે શશી, શંખ અને કંદપુષ્પ સમાન ઉજવલ હોય છે. એના ગંડસ્થલમાંથી હંમેશાં મદ ઝરતા રહેતા. તે વિરાટકાય વૃક્ષાને પણ ઉખાડીને ફેંકી દેવામાં શક્તિમાન હતા. હસ્તિયૂથનું પણ વર્ણન મળે છે. હાથી જંગલમાં અગાધ જલથી ભરેલા તળાવમાં જલક્રીડા કરતા ઘૂમતા રહેતા.૭
E
૧ર૪
જગલી હાથીએને પકડી એમને તાલીમ આપવામાં આવતી. તાલીમ નહી' પામેલા હાથીએ યુદ્ધમાં ઉપયાગી થતા નહીં. તેવા હાથીએ તા એના સ્વામી તેમજ મહાવતને પણ મારી નાંખતા. ગુસ્સે થાય ત્યારે સ્વામીની સેનાને પણ વિનાશ કરી નાંખતા. એટલે તાલીમ આપવામાં આવ્યા પછી જ હાથી ઉપચાગી થઈ શકતા. મહાવત હસ્તિશાલાની દેખરેખ રાખતા. તે અકુશ વડે હાથીઓને વશમાં રાખતા. ૧૦ ઝૂલ, વૈજયંતી ધજા, ભાલા અને વિવિધ પ્રકારના અલંકારાથી હાથીને શણગારવામાં આવતા. અસ્ત્ર-શસ્ત્ર તથા ઢાલેાથી શેાભાવતા હતા. એના પર બેસી ચાદ્ધાએ કવચ વગેરે ધારણ
૫ અર્થશાસ્ત્ર ૨,૩૧,૪૮,૯માં સાત હાથ ઊંંચા, નવ હાથ લાંબા અને દૃશ હાથ મેાટા અને ચાલીસ વર્ષ ની ઉંમરવાળા હાથીને સર્વાંત્તમ ગણાવ્યેા છે. ૬ ઉત્તરાધ્યયન ટીકા ૪. પૃ. ૯૦, અધ્યયન ૯, પૃ. ૧૦૪ ૭ નિશીથસૂણિ ૧૦,૨૭૮૪
૮ વ્યવહારભાષ્ય ૧૦,૪૮૪
૯ દશવૈકાલિક ૨,૧૦, ઉત્તરાધ્યયન ટીકા ૪, પૃ. ૮૫
૧૦ ઔપપાતિક ૩૦ પુ, ૧૧૭
૧૧ (*) વિપાકસૂત્ર ૨. પૃ. ૧૩(ખ) ઔપપાતિક ૩૦ પૃ. ૧૧૭, ૩૧ પૃ. ૧૩૨
(ગ) રામાયણ ૧,૫૩,૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org