________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૧૧૫
નાયક, તલવર, કટ્ટપાલ, કૌટુમ્બિક, ગણક, વૈઘ, ઇભ્ય, ઈશ્વર, સેનાપતિ, સાર્થવાહ, સંધિપાલ, પીઠમર્દ, મહામાત્ર, (મહાવત) યાનશાલિક, વિષક, દૂત, ચેટ, વાર્તાનિવેદક, કિકર, કર્મકર, અસિગ્રાહી, ધનુગ્રાહી, કેતગ્રાહી, છત્રગ્રાહી, ચામરગ્રાહી, વીણાગ્રાહી, ભાંડ, અત્યંગ લગાવનાર, ઉબટન-માલિશ કરનાર, સ્નાન કરાવનાર, વેશભૂષા વડે શેભાયમાન કરનાર, પગચંપી કરનાર વગેરે અનેક કર્મચારીઓ રાજાની સેવામાં રહેતા.૮
ન્યાયવ્યવસ્થા ન્યાયવ્યવસ્થાને માટે ન્યાયમૂર્તિની જરૂર રહેતી હતી. જે લાંચ લીધા વિના નિષ્પક્ષ ફેંસલો આપતા. સાધારણ અપરાધ માટે પણ કઠોર શિક્ષા કરવામાં આવતી. ચેરી, પદારાગમન, હત્યા અને રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરનારને રાજકુલમાં ખડા કરવામાં આવતા હતા.'
મુકર્દીમામાં જૂઠા સાક્ષી અને જૂઠા દસ્તાવેજને પણ ઉપયોગ થ. આ માટે શ્રાવકેને આમ ન કરવા માટે “નિયમ” આપવામાં આવતો.૭૦
કર-વ્યવસ્થા
એ સમયમાં અઢાર પ્રકારના કર પ્રચારમાં હતા.૭૧ કર વસૂલ ૬૭ નિશીથ ભાય ૬, ૨૫૦૨ ૬૮ મિલિન્દ પ્રશ્ન (૫ ૧૧૪)માં રાજપુરુષોમાં સેનાપતિ, પુરોહિત, અકુખ
દસ, ભાંડાગારિક, છત્તશાહક અને ખગ્નગાહકોનું વર્ણન છે. ૬૯ મનુસ્મૃતિ (૮, ૪-૭) માં બીજા અનેક કારણે બતાવ્યાં છે. ૭૦ (ક) ઉપાસક દશા ૧, પૃ. ૧૦
(ખ) આવશ્યક હારિભદ્રીય વૃત્તિ પૃ. ૨૦૨૮ ૭૧ (ક) આવશ્યક નિયુક્તિ ૧૦૭૮, હારિભદ્રીય વૃત્તિ
(ખ) આવશ્યક મલયગિરિવૃત્તિ ૧૦૮૩-૪ પૃ. ૫૯૬ (ગ) અર્થશાસ્ત્ર ૨,૬,૨૪,૨ માં કૌટિલ્ય બાવીસ પ્રકારના રાજ્યકર
બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org