________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૯૯ આ પ્રમાણે મળતી હતીઃ ૮ પત્ર, પુસ્તકનાં પૂંઠાં, દેરી, ખડિયે, ઢાંકણ, જંજીર, શાહી, કલમ, અક્ષર અને પુસ્તક.૭૦ લેખનશાળાનિશાળમાં લેખાચાર્ય-શિક્ષક વિદ્યાઓને અભ્યાસ કરાવતા.૭૧
સમવાયાંગની ટીકામાં પત્ર, વલ્કલ, કાષ્ઠ, દાંત, લેખંડ, તાંબા અને રૂપા આદિ પર અક્ષરે લખવામાં, કેતરવામાં, ભરવામાં અને ગૂંથવામાં આવતા એમ ઉલ્લેખ મળે છે. આ અક્ષરો પત્ર વગેરેને છિન્નભિન્ન કરીને કે બાળીને કે મિશ્રણ કરીને બનાવવામાં આવતા.3 ભેજપત્ર પર લખવાનો પ્રચાર હતા.૪ શત્રુને દૂત દ્વારા પત્ર મેલાવવાનો રિવાજ હતો. રાજમુદ્રાથી અતિ કરેલ પત્રપ અને ફૂલેખ અંગે પણ વર્ણન પ્રાપ્ત થાય છે. ગુપ્તલિપિમાં પ્રેમપત્ર ૬૮ ડૉ. ગૌરીશંકર ઓઝા લખે છે – ઈ પૂર્વે પાંચમી શતાબ્દીમાં લેખન
કળાની પ્રથા હતી. જુઓ –- ભારતીય લિપિમાલા પુ. ૨ ૬૯ રાજપ્રશ્રીય સૂત્ર ૧૩૫ (ખ) આવશ્યક ટીકા હરિભદ્ર પૃ. ૨૮૪
(ગ) નિશીથ ભાષ્ય ૧૨,૪૦૦. ૭૦ (ક) બૃહતક૫ભાષ્ય ૩,૩૮૨૨ (ખ) જનકલ્પદ્રુમ, મુનિ પુણ્યવિજયજી () આઉટ લાઈન્સ ઓફ પેલિગ્રાફી જનરલ ઓફ યુનિવર્સિટી
ઓફ એબે, ખંડ ૬, ભાગ ૬, પૃ ૮૭ ૭૧ આવશ્યકચૂર્ણિ પૃ. ૨૪૮. ૭૨ તામ્રપત્ર પર પુસ્તક લખવાને ઉલ્લેખ-વસુદેવહિડી પૃ. ૧૮૧ ૭૩ સમવાયાંગ પૃ. ૭૮ ૭૪ (ક) આવશ્યક ચૂર્ણિ પૃ. ૫૩૦
(ખ) ભારતમાં પત્ર અને વલકલો પર લેખ લખવામાં આવતા, આ લેખ શાહી વગર ઉત્કીર્ણ કરીને લખવામાં આવતા – જુઆ રાઈસ ડેવિડૂસ
બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૧૧૭ ૭૫ (ક) બૃહતક૯૫ભાષ્ય પીઠિકા પુ. ૧૯૫ ૭૫ (ખ) નિશીથ ચૂર્ણિ ૫, પૃ. ૩૬૧
ઉપાસક દશા ૧ પૃ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org