________________
ભગવાન મહાવીરની પૂર્વ કાલીન જૈન પરંપરા સન્માનિત પદ આપ્યું પરંતુ મને એ અનુભવ થયે કે આટલું જ્ઞાન પણ પાપક્ષયને માટે પૂરતું નથી. મારે હજુ પણ વધુ શેધ કરવી જોઈએ એમ વિચારીને હું ત્યાંથી ચાલી નીક.” ૩
- પ્રસ્તુત પ્રસંગમાં જિન-શ્રાવક શબ્દને પ્રવેગ થયે છે, તે એ સૂચવે છે કે આરાડ કાલાભ, ઉદ્રક રામપુત્ર અને એમના અનુયાયીઓ નિગ્રંથ ધર્મી હતા. આ પ્રકરણ “મહાવસ્તુ” અન્તર્ગત મળે છે. જે મહાયાન સંપ્રદાયને મુખ્ય ગ્રંથ ગણાય છે. મહાયાન ત્રિપિટક સંસ્કૃત ભાષામાં છે. પાલિ ત્રિપિટકમાં જે ઉદ્દેશથી જ “નિઝ” શબ્દનો પ્રાગ થયે છે, એ જ અર્થમાં અહીં “જિન-શ્રાવક' શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે. ૯૪ એમ કહી શકાય.
એ વસ્તુ સ્પષ્ટ છે કે બુદ્ધ જિન-શ્રાવકે સાથે રહીને ઘણું બધું શીખ્યા હતા. એનાથી એ સાબિત થાય છે કે તથાગતની પૂર્વે નિગ્રંથ ધર્મ હતે.
૮. ધમ્મપદની અટ્યકથામાં નિર્ણા વસ્ત્રધારી હતા. એ પણ ઉલ્લેખ મળે છે. ૫ જે સંભવતઃ ભગવાન પાર્શ્વની પરંપરાના અસ્તિત્વને સૂચવે છે.
૯. અંગુત્તરનિકામાં એવું વર્ણન મળે છે કે વષ્પ નામને એક નિર્ગસ્થ શ્રાવક હતો. એ સુત્તની અટ્યકથામાં એક એવે પણ નિર્દેશ છે કે આ વષ્પ બુદ્ધના ચુલ પિતા (પિતૃભ્ય) હતા.૭ <3 Mahavastu : Tr. By J. J. Jones; Vol. II. pp. 114-17.
ના આધાર પર Ex Mahavastu : Tr. By J. J. Jones; Vol. II, P. 114-N. ૯૫ ધમ્મપદ–અઠકથા-૨૨-૮. ૯૬ અંગુત્તર નિયાકિ, ચતુનિપાત, મહાવ, વપમુત્ત, ૪-૨-૫, હિન્દી
અનુવાદ પૃ. ૧૮૮-૧૯૨. ८७ अंगुत्तरनिकाय-अट्ठकथा, खंड २, पृ. ५५९.
वापो त्ति दसबलस्सचल्लुपिता.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org