________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
તીર્થંકરાનાં નામની સાથે જોડાયેલ નાથ શબ્દની લે!કપ્રિયતા ધીમે ધીમે એટલી બધી વધી ગઈ કે શૈવમાગી ચેાગીએ પાતાના નામ પાછળ ‘મત્સ્યેન્દ્રનાથ' ‘ગારખનાથ' વગેરે રૂપમાં નાથ શબ્દને પ્રત્યેાગ કરવા લાગ્યા. ફૂલતઃ આ સંપ્રદાયનું નામ નાથ સંપ્રદાય ’ પડી ગયું.
:
૬.
જૈનેતર પરંપરાના એ લેાકેા કે જેને ઇતિહાસ તેમજ પરંપરાનું જ્ઞાન નથી તે આદિનાથ, અજિતનાથ, પારસનાથનાં નામ વાંચી ભ્રમમાં પડી જાય છે કે શું ગોરખનાથની પરંપરામાં નીમનાથી, પારસનાથી થઈ ગયા છે? તેઓ એ માખતના નિર્ણય કરી શકતા નથી કે ગારખનાથમાંથી નેમનાથ યા પારસનાથ થયા કે તેમનાથ પારસનાથમાંથી ગોરખપંથી થયા ? તે એક અતિહાસિક સત્ય—તથ્ય છે કે નાથસંપ્રદાયના મૂળ પ્રવર્તક મત્સ્યેન્દ્રનાથ છે, જેમના સમય ઇ. સ. ની આઠમી શતાબ્દી માનવામાં આવે છે.૩૧ જ્યારે તીર્થંકર આદિનાથ, તેમનાથ, પારસનાથ વગેરે થયાને, જૈનદૃષ્ટિ પ્રમાણે હજારા-લાખા વર્ષ થયાં છે. ભગવાન પાર્શ્વથી નેમનાથ ૮૩ હજાર વર્ષ પૂર્વે થઈ ગયા હતા. એટલે કાલ-ગણનાની અપેક્ષાએ બન્ને વચ્ચે મેાટા મતભેદ છે. એ તે સ્પષ્ટ છે કે ગોરખનાથમાંથી તેમનાથ યા પારસનાથ થવાની સંભાવના કરી શકાય એમ નથી. હા, એ સત્ય છે કે નેમનાથ અને પારસનાથ પહેલા થયા છે એટલે એમાંથી ગારખનાથ થવાની સંભાવના કરી શકાય, પરંતુ તલસ્પર્શી ચિંતન-મનન કરવાથી તે પણ સત્ય જણાતું નથી. કેમકે ભગવાન પાર્શ્વ-વિક્રમ સંવતથી ૭૨૫ પૂર્વે થઈ ગયા હતા. જ્યારે અગ્રગણ્ય મનીષીઆએ ૩૧. અમારુ પેાતાનુ અનુમાન એ છે કે એના ઉદય લગભગ ૮મી શતાબ્દીની આસપાસ થયેા હતેા. મત્સ્યેન્દ્રનાથ એના મૂળ પ્રવર્તક હતા. -જુએ, હિન્દીકી નિર્રણ કાવ્યધારા ઔર ઉસકી દાર્શનિક પૃષ્ઠભૂમિ પૂ. ૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org