________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પુદગલે સાકરરૂપ પરિણામને ધારણ કરે છે. દૂધ રૂપ પુદગલ દહિરૂપપર્યાય પરિણામને ધારણ કરે છે. અપકાયનાં પુદગલો વરાળ રૂપ પરિણામને ધારણ કરે છે. અનેક પ્રકારનાં ઔષધરૂપ પુદગલ પર્યાયેથી, અનેક પ્રકારના રોગો મટે છે. જવરના ઔષધથી જવોત્પાદક પુદગલસ્કોની શાંતિ થાય છે. કેઈ મનુષ્યને સર્ષ કરડે છે, ત્યારે તેના શરીરમાં સર્ષવિષના પુદગલેને પ્રવેશ થાય છે. તેજ વિષ પુગલેને પ્રતિપક્ષી ઔષધ રૂપ પગલેથી નાશ રૂપ વિપરિણામ થાય છે. કેઈ મનુષ્યની આંગળીએ વૃશ્ચિક કર હોય છે, અને ત્યાંથી તેના હસ્તમાં લેહી મારફત વિષનાં યુગલે પ્રસરે છે; ત્યારે તેજ વિષપુદ્ગલેને તેના ઔષધરૂપ પ્રતિપક્ષી પુગેલેથી શાંત ભાવ થાય છે, અર્થાત્ તે વિષનાં પુદુગલે બહાર નીકળી જાય છે. વા શરીરમાં જ વિષતાને છોડ અન્યરૂપે પરિણમે છે, એમ જણાય છે. આ ઉપરથી વિચારે કે પુલમાંજ સ્વભાવતઃ કેવા પ્રકારની શક્તિ રહી છે કે મનુષ્યની આંખ દુઃખે છે, ત્યારે તેની ચક્ષુ રકત પુદ્ગલવાળી દેખાય છે. ત્યારે તે રક્ત પુગલે ઉપશાંત કરવા સારૂ અન્ય પ્રતિપક્ષી ઔષધ રૂપ પુદગલેને ચક્ષુમાં આંજતાં, તુરત રક્તપુદ્ગલેને શાંત ભાવ થાય છે. દરેક વનસ્પતિનાં પુદગલમાં સ્વ
For Private And Personal Use Only