________________
(૩૦)
પ્રવૃત્તિ છતાં પાક્ષિક પત્ર જૈનશુભેચ્છક જેનું વાર્ષિક મૂલ્ય માત્ર રૂા. ૧-૪-૦ રાખેલું તે પણ નિયમિત ત્યિા ચાલું સ્થિતિમાં કિચિત્ વિન આવ્યું ન હતું
આ શિવાય જણાવવાને અત્યંત હર્ષ થાય છે કે ભાઈ પુરૂષોત્તમ તરફથી મહારાજ નંદકુમાર, કુસુમ કુમારી-શૂરવીર શિવાજીના લોકપ્રિય ઉપરાંત જૈનધર્મને પુષ્ટ કરના અન્ય ન્હાના મોટા ૪૦ ગ્રન્થ એટલે મોટે ભાગે પ્રસિદ્ધ કરી જન સમાજની ઘણી ઉંચી અને ચિરમ સ્મરણિય સેવા બજાવવા માટે ભાઈ પુરૂષોત્તમે દ્રવ્ય ભોગ અને સારિરિક બેગ અપવા પાછળ બિલકુલ લક્ષ કર્યું નથી.
આટલું જ નહીં પણ હજુ ભાઈશ્રીની પ્રવૃત્તિ તેવા લેક પ્રિય કાર્ય તરફથી પાછી હઠતી જ નથી તેના દાખલા તરીકે લવંગલા–મયંક–હિની, જ્યા, નેપાલનું પુરાવૃત, ગવસિષ્ઠ છ પ્રકરણો સાથે, ઈત્યાદિ તૈયાર ગ્રન્થો અવશેષ રહેલાં છે તે વખતના વ્યય સાથે જન સમાજના ચરણ કમલની ભેટ લેવા ભાગ્યશાળી થશે.
આ પુસ્તક પૈકી નંદકુમાર નામક ગ્રન્થ એટલો બધો લોકપ્રિય થયેલ છે કે જેની અત્યારે દ્વિતીયાવૃત્તિ જન્મ પામવાતત્પર થઈ રહેલી છે, જૈન ધર્મના નેત્તા પ્રવૃર્તક અને ધર્મ ગુરૂઓનાં સદચારિત્રે એકત્ર કરી લખાવવાનું કામ ચાલું છે જેને પણ ગ્ય સમયે પ્રકાશિત કરવાને લાભ મેળવવા ભાઈ પુરૂષોત્તમની તિવ્ર ઈચ્છા જણાઈ શકી છે.
આટલા ઉપરથી સહેજ સમજાઈ શકે કે ભાઈ પુરૂષોત્તમની જેમ સાહિત્ય તરફ પુરી લાગણી તેમજ ધર્મ તરફ પણ તેથી અધિક સદવૃત્તિ સદંતર તેવીજ પવિત્ર ચીજ પ્રવાહિની લેવામાં આવે છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં પુસ્તકાને એજ વાળામાં લાવી જન સમાજની દ્રષ્ટિ સન્મુખ મૂકી તેનું જ્ઞાન જાહેરને આપવા તથા પિતાની કીતિમાં અધિક વૃદ્ધિ થવાની ભાઈ પુરૂષોત્તમની જીજ્ઞાસા કેટલેક દરજજે ફલિભૂત થવા ઉપરાંત તેઓ આવી સવૃત્તિથી સ૬પ્રવૃા સેવતા રહે અને ઈશ્વર એમાં પૂર્ણ પ્રીતિથી મદદ કરે એવું ઈચ્છીએ છીએ.
ઉપસંહાર કરતાં મને લખવા જરૂર જણાય છે કે ભાઈ પુરૂષોત્તમનું આ ચારિત્ર લખવાની પ્રવૃત્તિ કરવાનું શું પ્રજન હશે? એમ કઈ વાંચકના મનમાં સંદેહ ઉત્પન્ન થવા સંભવ છે અને તેનું કારણ એવું છે કે આપણા આ આવર્તમાં આવા પ્રકારની પ્રવૃત્તિ મુલથી જ થતી જોવામાં આવેલી નથી. બીજાં ઘણું પ્રકારનાં પુસ્તકઈતિહાસ અને વિવિધ પ્રકારનાં ગ્રન્થો લખાયા જોવામાં આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com