________________
( ૨૯ )
આરંભ કરવા માટે સ્હેજ પણ શુસ્ત થયા નથી. એના નમુના દાખલા આપણે તેઓશ્રીના જુદા જુદા માસિકોના જન્મથી જાણી શયા છીએ. સાં માસિકના મદદકર્તા, સહાયક અને તેત્તાના પરિગમન પછી પણ પેાતાની વૃત્તિ સતત્ પ્રચલિત રહેલી તે જ્યારે ફરીથી સ. ૧૯૬૪ ના ખિસ્તિ જાન્યુઆરી માસની પહેલીજ ઘડીએ जैन शुभेच्छक , નામનું પાક્ષિક પત્ર કાઢવુ શરૂ કર્યું ત્યારેજ શાંત થઇ આ પત્ર પોતાના સ્વ તંત્ર્ય ધર્મના સિદ્ધાંતને પ્રકટાવવા માટેજ નહીં હતું પણ આ પત્રથી જન સમાજ, સૃષ્ટિમાં બનતાં અનેક વિધ યંત્રહ:રાનુ જ્ઞાન મેળવી શકે અને વર્તમાન કાળને ચેાગ્ય નવનવિન વિચારને આપલે કરી શકે એક બીજાના હૃદયવિચારાનુ જ્ઞાન મેળવી શકે અને પેાતાના વિચારો બહાર લાવી જન મંડળની સેવા કરી શકે એવા ખાસ સ્તુત્ય હેતુથી આ પત્રને જન્મ આપવામાં ભાઇ પુરૂષોત્તમે પાતાના સ્વવર્ગમાં આ પત્ર કાઢવાનું મથમજ પગલું લઈ શરૂઆત કરી છે, તેનું માન તે મેળવવા ભાગ્યશાળી થયા છે.
આપણા ચારિત્રનાયક ભાઇશ્રી પુરૂષોત્તમ માત્ર એક પ્રેસનાજ અધિપતિ અને વાહક હતા તેટલા પુરતુ જ તેઆ કરતા તેમ નહી પરતું ખીજાં અનેક જાહેર કામમાં પણ યથાશકિત ભાગ લેવામાં સામેલ થતા હતા. જેમકે. સંસ્થાન ભાવનગરમાં ચાલુ વર્ષના ચૈત્ર માસમાં સ્વતંત્રજૈન કેન્ફરન્સ ભરાવાની હાવાથી તેનું તમામ છાપવાનું કામકાજ ભાઇ પુરૂષાત્તમ મારફત અને તેમના પ્રેસથી લેવાનુ નકી થયુ હતુ દરરોજ પેપરો કાઢવા અને આ કોન્ફરન્સનુ કામ કરવું એ ભાઈ પુરૂષોત્તમને જરા વધારે શ્રમવાળું હતું. તદપિ પોતાની તિવ્ર બુદ્ધિ અને ચાલાકીથી સમ્પૂર્ણ કાર્યોંમા યશ મેળવવા તે ભાગ્યશાળી થયા હતા. આ વક્તે ભરાએલી કોન્ફરન્સના કાર્ય વાહકા-ધર્મગુરૂ મુનિ મહારાજેઅને પ્રસંગ વશાત્ ભાગ લેવા પધારેલા. નામદાર ભાવનગર નરેશ ઈત્યાદિ જૈન શુભેચ્છક મહાત્માએાના સમગ્ર પ્રતિબિમ્બનુ એક આલ્બમ ( Album ) મટે ખર્ચે ભાઇ પુરૂષોત્તમ તરફથી તૈયાર કરવામાં આવ્યું. ઉપરના મહાત્માએ ઉપરાંત નામદાર ભાવનગરના મે દિવાન સાહેબ અને સાઁભવિત ગૃહસ્થા તથા સુંદર અને ભવ્ય ભાવનગર શહેરમાં જાણવા જેવા લાયેક મકાનના પ્રતિબિમ્બેને એકત્ર કરી પ્રસિદ્ધિમાં મૂકવાનું કડણુ સાહસ ઉઠાવી તે દ્વારા પોતાની કાકૃતિનુ એલખાણ કરાવેલું હતું. આ ઉપરાંત “ કાન્ફરન્સને બેમિયા ” એ નામના કોન્ફરન્સના ચાર વર્ષ જેટલા દીધ કાળના કાર્યક્રમ અને તેમાં ભાવનગરની ટુક હકીકત દાખલ કરી ભેટ તરીકે આપવાનું માટું માન ભાઇ પુરૂષોત્તમે મેળવેલ હતું. આટલા મહાન કાર્યારમાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com