________________
શ્લોક-૫૮
94)
C
(
શ્લોક-૫૮)
ધો ૬-૫૮
)
(શાર્દૂનવિદ્રહિત) अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत्
शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुलाः।।५८ ।। અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ- [જ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [મૃતૃMિાં નથિયા] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [મૃIT: પાતું ઘાવત્તિ] હરણો તેને પીવા દોડે છે; [અજ્ઞાનોત] અજ્ઞાનને લીધે[ તમfસ ૨mૌ મુળTTધ્યાસે]અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [નના: દ્રવત્તિ] લોકો (ભયથી) ભાગી જાય છે; [૨] અને (તેવી રીતે) [ સંજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [મન] આ જીવો, [ વાતોરાવ્યિવત] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ વિજ્યવરાત] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી[શુદ્ધજ્ઞાનમયા:]િ જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-[સાણા:] આકુળતા બનતા થતા[સ્વયમ] પોતાની મેળે [ત્રમવત્તિ ] કર્તા થાય છે.
ભાવાર્થ-અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો સુબ્ધ થાય છે અને એ રીતે જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮.
. શ્લોક-૫૮ ઉપર પ્રવચન अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत्
शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुला:।।५८ ।। આહાહા... સંતોએ, કરુણાનો વિકલ્પ આવ્યો છે, પણ કર્તા નથી. આહાહા ! અજ્ઞાનથી જીવો કર્તા થાય છે, એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. અજ્ઞાનને લીધે “મૃગતૃષ્ણિકાં જલધિયા” મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી, હરણિયા, મૃગલા, વેળું (રેતી) હોય ને એમાં જરીક સૂર્યનો ઓલું થયો હોય એને જળ જેવું લાગે અને આ ઊઠે જળ, જળ ક્યાં છે, ત્યાં તો? આહાહાહા ! છે? મૃગજળ, મૃગજળ એ ઝાંઝવા ઊઠે ને એ જાણે કે પાણી છે. મૃગ દોડે, પીવા જાય ત્યાં કાંઈ