________________
૧૦૭
શ્લોક-૬૨ છે
.
લોક-ર
**
શ્વો દુર
)
)
(અનુષ્ટ્રમ) आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।। એ જ વાતને દૃઢ કરે છે -
શ્લોકાર્થ-[માત્મા જ્ઞાન] આત્મા જ્ઞાનસ્વરૂપ છે,[સ્વયં જ્ઞાનં] પોતે જ્ઞાન જ છે; [ જ્ઞાનાત્ જે જિમ રોતિ] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [શાત્મા પરમાવસ્ય વર્તા] આત્મા પરભાવનો કર્તા છે [મયં] એમ માનવું (તથા કહેવું) તે [વ્યવહારિખમ મોદ:]વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬ર.
પ્રવચન નં. ૧૯૭ શ્લોક-ર તથા ગાથા-૯૮ થી ૧૦૦
શુક્રવાર, મહા વદ-૪, તા. ૧૬/૨/'૭૯ આ (શ્લોક) તો શિક્ષણમાં ચાલે છે છોકરાવમાં.
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।। આ આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. “સ્વયં જ્ઞાન' પહેલું કીધું કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પછી કહે સ્વયં જ્ઞાન જ છે. જ્ઞાન સ્વરૂપ છે એ હજી ભેદથી એ જ્ઞાન સ્વરૂપ જ ચૈતન્યસ્વરૂપ એ જ્ઞાના અન્ય કિમ્ કરોતિ, જ્ઞાન સિવાય બીજું શું કરે? અહીં તો જ્ઞાન સિવાય બીજું શું કરે? એમ તો જાણે કે એ રાગનો ય કર્તા નથી, પણ અહીં તો જડનું કહેવું છે, પાઠ તો આમ છે જ્ઞાનાત્ અન્યત્” એટલે શું કીધું સમજાણું? આત્મા જ્ઞાનસ્વરૂપ છે અથવા જ્ઞાનમય છે, જ્ઞાનસ્વરૂપ છે અથવા જ્ઞાન પોતે જ જ્ઞાન છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? અહીં દયા દાન ને વ્રતના પરિણામ કરે એ આંહીં સિદ્ધ નથી કરવું એ ન કરે, એમ સિદ્ધ નથી કરવું. આહીં તો પર જડનાં પરિણામને શું કરે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? શબ્દ તો એવો આવ્યો છે– “જ્ઞાનાત્ અન્ય કિમ કરોતિ,” જ્ઞાનથી બીજું કરે એટલે? ભલે એ પુણ્ય-પાપ દયા દાન રાગદ્વેષ આદિ કરે અજ્ઞાનભાવે પણ પરનું તો કાંઈ કરી શકે નહિ, બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા ઘટનો ઘડાનો વસ્ત્રનો દાળ ભાત રોટલીનો શાકનો કપડાને કરે એમ માનવું એ તો ભ્રમ અજ્ઞાન છે. આહાહાહા ! પરભાવનો કર્તા એમ માનવું અને કહેવું પરભાવ શબ્દ જડ કર્મ, અને ઘટ-પટ આદિ એક એ પરભાવ, પરભાવ એટલે વિકારી પરિણામ પરભાવ ન લેવા, સમજાણું કાંઈ ? આત્મા પર ભાવનો એટલે પુદ્ગલનો ઘટ-પટનો કે કર્મ-જડનો એ કર્તા છે એમ માનવું, એ તો વ્યવહારી જીવોનું અજ્ઞાન છે. આહાહા ! સમજાણું? હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે.