________________
શ્લોક-૯૮
४८१
(
શ્લોક-૯૮
)
(શાર્વવિદિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदी तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति
नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।।९८ ।। ફરીને એ જ વાતને દૃઢ કરે છે
શ્લોકાર્થ- [ર્તા ળિ નાસ્તિ, ર્મ તત્ અપિ નિયત ર્તરિ નાસ્તિ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી-[વિ કેન્દ્ર વિપ્રતિષિષ્યતે] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [તવા રૂંછસ્થિતિ: 1] તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુગલને કર્તાકર્મપણું ન જ હોય શકે.) [ જ્ઞાતા જ્ઞતિરિ, કર્મ સવા વર્મ]િ આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [ રૂતિ વસ્તુસ્થિતિ: વ્ય$1] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [તથાપિ વત]તોપણ અરે! [ નેપચ્ચે : મોદ:મિ મસા નાનીતિ]નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)
ભાવાર્થ-કર્મ તો પુગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બનેને અત્યંત ભેદ છે, જીવ પુગલમાં નથી અને પુગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુગલકર્મનો કર્તા નથી; અને પુગલકર્મ છે તે પુગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કેઆમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ “હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે” એવો અજ્ઞાનીનો આ મોહ (અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮.
પ્રવચન નં. ૨૨૭ શ્લોક-૯૮ મંગળવાર, વૈશાખ સુદ-૪, તા.૧૫/૫/૭૯ ફરીને એ જ વાતને દૃઢ કરે છે –
कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदी तदा का कर्तृकर्मस्थिति:। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।।९८ ।। શ્લોકાર્થ – કર્તા કર્મણિ નાસ્તિ કર્મ તત્ અપિ નિયત કર્તરિ નાસ્તિ કર્તા નક્કી કર્મમાં નથી, એટલે આત્મા કર્તા ને રાગ કર્મ, જડ કર્મ, એ કર્તા-કર્મમાં નથી કાંઈ, આહા! કર્મનું અસ્તિત્વ સ્વતંત્ર જૂદું છે, ભગવાન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, હૈયાતિ જૂદી છે, અત્યારે અહીં