________________
४८०
સમયસાર સિદ્ધિ ભાગ-૫
બ્લોક-૯૯
अथवा नानट्यतां, तथापि
(મન્ત્રાન્તા) कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोच्चै
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।।९९ ।। અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો કેવું છે તેવું જ છેએમ હવે કહે છે
શ્લોકાર્ધ -[ Aવનં] અચળ, [ વ્ય$] વ્યક્ત અને [ રિત-શક્કીનાં નિર-મરત: અત્યન્ત-શ્મીરમ]ચિન્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભીર [9તત્ જ્ઞાનજ્યોતિઃ] આ જ્ઞાનજ્યોતિ [ સન્તઃ] અંતરંગમાં [ સર્વે:] ઉગ્રપણે [તથા નિતમ] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે- [૨થા વર્તા હર્તા ન ભવતિ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી અને [ p* * જિન
4] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [ યથા જ્ઞાનં જ્ઞાન મવતિ ]વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને [પુત્રન: પુન: પિ] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.
ભાવાર્થ-આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, મુગલકર્મનો કર્તા થતું નથી; વળી પુગલ પુગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. ૯૯.
શ્લોક-૯૯ ઉપર પ્રવચન નવ્વાણું છેલ્લે કળશ છે આનો કર્તા-કર્મનો, કર્તા કર્મનો... અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો, તથાપિ વસ્તુ સ્વરૂપ તો જેવું છે એવું છે. આહાહા! ભલે તને ભ્રમણા થાય કર્તા જડને કરું ને રાગને કરું ને ભલે તું માન, પણ ઈ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન છે ઈ તો જ્ઞાન સ્વરૂપ જ છે. એમાં કાંઈ ફેરફાર થતો નથી. આહાહા ! તારી માન્યતા કર ભલે તું. આહાહા ! આકરું કામ છે.
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गल: पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोचैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।।९९ ।।