________________
ગાથા-૧૦૯ થી ૧૧૨
૨૪૯ પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છે -
સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા. - મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯. વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે,
તેથી અકર્તા જીવ છે, “ગુણો' કરે છે કર્મને. ૧૧૨. ગાથાર્થ [વવાર:]ચાર[ સામાન્યપ્રત્યય:] સામાન્ય *પ્રત્યયો [ રવતુ]નિશ્ચયથી [ વન્ધર્તા ] બંધના કર્તા [ ભજો] કહેવામાં આવે છે. [મિથ્યાત્વમ] મિથ્યાત્વ, [વિરમi] અવિરમણ [૨] તથા [વષયયો] કષાય અને યોગ (એ ચાર) [વોલ્યા :] જાણવા. [ પુન: f a] અને વળી [તેષi] તેમનો, [ સાં ] આ [ ત્રયોદ્રશવિકલ્પ:] તેર પ્રકારનો [ મે: ત] ભેદ [ભણિત ] કહેવામાં આવ્યો છે[ નિશ્ચાદડ્યાતિ:]મિથ્યાદેષ્ટિ (ગુણસ્થાન) થી માંડીને [ સંયોગિન: વરમન્ત: વાવેત] સયોગકેવળી (ગુણસ્થાન) ના ચરમ સમય સુધીનો, [ત્તે] આ (પ્રત્યયો અથવા ગુણસ્થાનો) [7]કે જેઓ નિશ્ચયથી [બતના:] અચેતન છે [ યમાત્] કારણ કે [પુનિવસર્મવાદ] પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે [તે] તેઓ [તિ] જો [ ] કર્મ [ કુત્તિ] કરે તો ભલે કરે; [ તેષાં ]તેમનો (કર્મોનો) [ વેઢ: ]િ ભોક્તા પણ [ માત્મા ન] આત્મા નથી.[ ચાત] જેથી તે] આ[ TMÍજ્ઞિતા:ત]
ગુણ” નામના [પ્રત્યયા:] પ્રત્યયો [*] કર્મ [પુર્વત્તિ] કરે છે [તસ્માર્] તેથી [ નીવડ] જીવ તો [ વર્તા] કર્મનો અકર્તા છે[૨] અને [ગુણ:] “ગુણો'જ[ ff] કર્મોને [ દુર્વત્તિ] કરે છે.
ટીકા ખરેખર પુદ્ગલકર્મનો, પુગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાદેષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્યા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક
છે કે “પુગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદેષ્ટિ થઈને પુલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે *પ્રત્યયો- કર્મબંધના કારણો અથવા આસવો