Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 459
________________ ४४४ गाथा-१४४ 777 पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते સમયસાર સિદ્ધિ ભાગ-૫ सम्मद्दंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ।। १४४ ।। सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम्। सर्वनयपक्षरहितो भणितो यः स समयसार: ।१४४।। अयमेक एव केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते । यः खल्वखिलनयपक्षाक्षुण्णतया विश्रान्तसमस्तविकल्पव्यापारः स समयसारः। यतः प्रथमतः श्रुतज्ञानावष्टम्भेन ज्ञानस्वभावमात्मानं निश्चित्य, ततः खल्वात्मख्यातये, परख्यातिहेतूनखिलाएवेन्द्रियानिन्द्रियबुद्धीरवधार्य आत्माभिमुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधनयपक्षालम्बनेनानेकविकल्पैराकुलयन्तीः श्रुतज्ञानबुद्धीरप्यवधार्य श्रुतज्ञानतत्त्वमप्पात्माभिमुखीकुर्वन्नत्यन्तमविकल्पोभूत्वा झगित्येव स्वरसत एव व्यक्तीभवन्तमादिमध्यान्तविमुक्तमनाकुलमेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरन्तमिवाखण्डप्रतिभासमयमनन्तं विज्ञानघनं परमात्मानं समयसारं विन्दन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च; ततः सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव । પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સા૨’ છે. ૧૪૪. गाथार्थः-[ यः ]ò[ सर्वनयपक्षरहितः ] सर्व नयपक्षोथी रहित [ भणितः ]ऽहेवामां आव्यो छे [ सः ] ते [ समयसार: ] समयसार छे; [ एषः ] आने ४ (-समयसारने ४ ) [ केवलं ] ठेवण [ सम्यग्दर्शनज्ञानम् ] सभ्यग्दर्शन अने सम्यग्ज्ञान [ इति ] खेवी [ व्यपदेशम् ] संज्ञा ( नाम ) [ लभते ] भजे छे. ( नाम भुां डोवा छतां वस्तु खेऽ ४ छे.) ટીકા:-જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનું નામ મળે છે. ( સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન સમયસા૨થી भुहां नथी, खेऽ ४ छे.) પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, ૫૨ પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વા૨ા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાનતત્ત્વને (-મતિજ્ઞાનના

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510