________________
શ્લોક-૯૦
૪૨૯
(
શ્લોક-૯૧
)
(રથોદ્ધતા) इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोचलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं
कृत्स्नमस्यति तदस्मि चिन्महः।।९।। હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે :
(શ્લોકાર્થ-)(પુણ-૩-ન-વિવરુત્વ-વવિમિ:૩૭નત) પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી ( રૂમ વન વકૃત્નમ રૂદ્રનામ) આ સમસ્ત ઇંદ્રજાળને (એચ વિષ્ણુરામ પવ) જેનું *સ્કુરણ માત્ર જ (તક્ષ) તત્પણ (સ્થતિ) ભગાડી મૂકે છે (તત નિંદ: સ્મિ) તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું.
ભાવાર્થ - ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિ—કાસ હું છું. ૯૧. * ફુરણઃ-ફરકવું તે ધનુષ્ય ટંકાર કરવો તે
શ્લોક-૯૧ ઉપર પ્રવચન હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે :
इन्द्रजालमिदमेवमुच्छलत् पुष्कलोचलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं
कृत्स्नमस्यति तदस्मि चिन्महः।।९१।। (કહે છે કે :) પુષ્પન–૩–વેન–
વિત્પ–વીમિ: ૩ઋતુ –પુષ્કળ, ઉત્ત એટલે મોટા. આહાહા! ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી–ભગવાન તો અંદર સમરસસ્વરૂપ છે. આત્મા તો અંદર જિનસ્વરૂપ જ વીતરાગસ્વરૂપ જ છે. એ અત્યારે છે? ત્રણે કાળે પ્રભુ જિનસ્વરૂપ જ છે આત્મા. એનો સ્વભાવ-સ્વભાવ વીતરાગી સ્વભાવનું સામર્થ્ય જ તે જ જીવ છે. આહાહા!
આંહી કહે છે કે એમાં પુષ્કળ, મોટા / ઉત્ નો અર્થ મોટા કર્યો છે. ચંચળરૂપ વિકલ્પ છે, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી રૂમ–પવન—97 દૃન્દ્રનાનમ –આ સમસ્ત ઈન્દ્રજાળ જેમ માયાજાળ છે ને? આ કે.લાલ. નથી કહેતા, કે લાલની માયાજાળ, જાદુગર! જાદુ (કરે છે ને) આવ્યો'તો ત્યાં મુંબઈ હતો તે, એકવાર સાંજે છેલ્લે દિ' આવ્યો'તો, જાદુગર, માયાજાળ કહેવાય છે, એમ આંહી વિકલ્પની બધી માયાજાળ છે, કહે છે. જે જેવું સ્વરૂપ છે તેવું ન