________________
શ્લોક-૬૩
૨૪૭
(
શ્લોક-૬૩
)
(વસન્તતિલ1) जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय
सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।।६३।। હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ-[ યદિ પુનર્થ નીવ: નવ રાતિ] જો પુગલકર્મને જીવ કરતો નથી [તર્દિ] તો [તત વક: તે] તેને કોણ કરે છે? [તિ મિશઠ્ઠયા વ] એવી આશંકા કરીને, [તર્દિ] હવે [તીવ્ર-રચ-મોહ-નિવય] તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, [પુત્રી નર્મનું સીત્યંત ] પુદ્ગલકર્મનો કર્તા કોણ છે. તે કહીએ છીએ;[ yત ]તે (હે જ્ઞાનના ઇચ્છુક પુરુષો!) તમે સાંભળો. ૬૩.
પ્રવચન નં. ૨૦૯ શ્લોક-૬૩ તથા ગાથા ૧૦૯ થી ૧૧૨
શુક્રવાર, ફાગણ સુદ-૪, તા. ૨/૩/ ૭૯ સમયસાર કળશ-૬૩.
जीव: करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव।
एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।।६३।। “યદિ પુદગલકર્મ જીવઃ ન કરોતિ” શિષ્યનો પ્રશ્ન છે. સમજવાનો કામી છે એથી એને સાંભળ એમ કહે છે. “કૃણુત” કીધું ને? “ણુત સાંભળ. પુદ્ગલકર્મને જીવ કરતો નથી. જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી, તો તેને કોણ કરે છે? “ઇતિ અભિશંક્યા એવ” એવી આશંકા કરી, આશંકા એટલે શંકા નહિ, પણ મને સમજાયું નથી, એનું નામ આશંકા. શંકા એટલે તમારું કહેવું ખોટું છે એમ શંકા, એ નહિ. આશંકા કીધી, આ કેમ છે, શું છે, તે મને સમજાતું નથી. એવી આશંકા કરીને હવે “તીવ્ર રય મોહ નિવણાય” તીવ્ર વેગવાળા મોહનો કર્તાકર્મપણાના અજ્ઞાનનો નાશ કરવા માટે પુદ્ગલકર્મ કર્ણ સંકીર્યતે', પુદ્ગલકર્મનો કર્તા કોણ છે? તે કહીએ છીએ, કૃણત શબ્દ આવ્યો છે. આમાં લો, વંદિતુમાં શ્ણુત નથી આવ્યું, વાચ્છામિ આવ્યું છે. પહેલી ગાથા, કહીશ.
અહીં તો સાંભળ, એ આવ્યું છે. કારણકે વસ્તુ છે ને આત્મા એ દ્રવ્ય છે તે કર્તા નથી એમ સિદ્ધ કરવું છે. દ્રવ્ય તો શુદ્ધ છે એ કર્તા રાગનો કે કર્મનો કે એ ગુણસ્થાનનો એ કર્તા એ છે જ નહિ. આહાહા ! જેની દૃષ્ટિમાં મિથ્યાત્વ ગયું છે એ તો ઠીક પણ મિથ્યાત્વ હોય તોય કહે છે કે દ્રવ્ય સ્વભાવ છે એ મિથ્યાત્વઆદિ ગુણસ્થાન કર્મને કરે છે, આત્મા નહિ. આહાહા ! એ કહે જો “કૃણુતા” હે જ્ઞાનના ઈચ્છક, તમે સાંભળો. આહાહા !