________________
ગાથા-૧૪૨
૩૯૫
30)
-
C
ગાથા-૧૪૨
)
*
-
-
તત: વિક્રમ
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२।।
कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम्।
पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः।।१४२।। यः किल जीवे बद्धं कर्मेति यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः स द्वितयोऽपि हि नयपक्षः। य एवैनमतिक्रामति स एव सकलविकल्पातिक्रान्तः स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भूत्वा साक्षात्समयसार: सम्भवति। तत्र यस्तावज्जीवे बद्धं कर्मेति विकल्पयति स जीवेऽबद्धं कर्मेति एकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामतिः यस्तु जीवेऽबद्धं कर्मेति विकल्पयति सोऽपि जीवे बद्धं कर्मेत्येकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; यः पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन् न विकल्पमतिक्रामति। ततो य एव समस्तनयपक्षमतिक्रामति स एव समस्तं विकल्पमतिक्रामति। य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विन्दति।
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, -એમ હવે ગાથામાં કહે છે -
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર” છે. ૧૪૨. ગાથાર્થ-[ નીવે] જીવમાં [ ] કર્મ[વદ્ધમ] બદ્ધ છે અથવા [ ગવદ્ભ] અબદ્ધ છે- [વં તુ] એ પ્રકારે તો [ નયક્ષમ] નયપક્ષ [નાનાદિ] જાણ; [પુનઃ] પણ [...] [પક્ષાતિPI7:] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો )[મખ્યતે] કહેવાય છે [સ:]તે [સમયસર:] સમયસાર ( અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
ટીકા-જીવમાં કર્મ બદ્ધ છે” એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે” એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે)-જે “જીવમાં કર્મ બદ્ધ છે” એમ વિકલ્પ કરે છે તે “જીવમાં કર્મ અબદ્ધ છે” એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, અને જે “જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ “જીવમાં કર્મ બદ્ધ છે” એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એમ વિકલ્પ કરે છે તે, તે બને