________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માઈિ
ફ્રીશ્રીને પાછા ઘેરના ઘેરની પેઠે, ફરીફરીને સંસારમાં જ પટકાવાનું ચાલુ રહે છે. માટે મિથ્યાર્દષ્ટિનું વિષય પ્રતિભાષજ્ઞાન માત્ર જગતની માનપાન મોટાઈ અપાવે; પરંતુ સંસાર ઘટે નહીં.
૨૮
ખીજું-આત્મપરિણતિમત્ જ્ઞાન આત્માને જ ઊંચા લાવવાની પ્રેરણા કરે છે. ચારે ખાજુ સંસારની અસારતા જ દેખાડે છે. સંસારને અંધારા કૂવા જેવા સમજે છે. ઝેરીવૃક્ષની છાયા જેવા, કાંઠા અને વહાણુ વગરના મેટા સમુદ્ર જેવા, ચારો સર્પ અને રાક્ષસેથી ભરેલી અટવી જેવા સ`સાર સમજમાં આવે છે, અને ક્રમસર આત્માને મેાક્ષની નજીક જ લઈ જાય છે.
ત્રીજું જ્ઞાન તત્ત્વસ વૈદનજ્ઞાન છે. આત્માનાં સાચાં તત્ત્વાના આંહી પ્રકાશ થાય છે. કરવા–ચેાગ્ય અને ત્યાગવાયેાગ્ય આંહીં ખરાખર નક્કી થઈ જાય છે, અનિત્યાદિભાવનાનુ આંહીં તાદાત્મ્ય પ્રકટ થાય છે. મૈગ્યાદ્વિભાવનાએથી આત્મા તમેાળ બને છે. સ્થિરાકાન્તાપ્રભા અને પરા આત્માની દૃષ્ટિએ આંહી સૂવિકાસી કમલની પેઠે ખીલે છે.
એટલે આત્મસ્વરૂપની વાસ્તવિકતાને ખ્યાલ કરાવે તે જ્ઞાન કહેવાય છે, માત્ર જગતના પદાર્થો બતાવ્યા સિવાય, આત્માના ભવાભિન દિપણામાં, જરાપણ ફેરફાર લાવે જ નહીં. તેવાં જ્ઞાનાને સાચા સ્વરૂપમાં અજ્ઞાન તરીકે ઓળખાવ્યાં છે.
પ્રશ્ન : જ્ઞાન-અજ્ઞાનની સાચી વ્યાખ્યા સમજાવી શકે છે ?
ઉત્તર : શ્રીજિનેશ્વર પરમાત્માએ જ્ઞાનની વ્યાખ્યા કરતાં સમજાવ્યું છે કે, આત્મસ્વરૂપને સમજાવે, આત્મસ્વરૂપની સમીપમાં લાવે અને આત્મસ્વરૂપમાં તન્મય બનાવે, તે જ્ઞાન કહેવાય છે. आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्द य आत्मनि । तदेव तस्य चारित्रं । तद्दज्ञानं तद्द दर्शनं ॥ १ ॥ અને કેવળ સંસારના પૌઢગલિક સુખામાં જ પ્રેરણા કરે, પાંચ ઇન્દ્રિયાના ૨૩ વિષયાના તળવામાં અત્માને ડુબાડી નાખે, તેને જ્ઞાન કેમ કહેવાય ? અર્થાત્ અજ્ઞાન જ કહેવાય.
પ્રશ્ન : બુદ્ધિશાળી હોય, હજારાને હરાવી શકે તેવા હોય, લાખા ગાથાઓ કે Àાકા, કઠાગ્ર ભણેલા હોય, હારા કે લાખા માણસાની સભામાં સિંહની માફક ગર્જના કરી શકતા હોય, હજારા કે લાખા માણસે જેમના ભક્તો હોય, ગુણગાન કરતા હોય, પગેામાં પડતા હોય, પ્રભુ તરીકે માનતા હોય, તેવાઓને અજ્ઞાની કેમ કહેવાય ?
ઉત્તર : જ્ઞાનિએ કોઈને નામવાર અજ્ઞાની કહેતા નથી. પરંતુ એમ કહે છે કે किं ताए पडिआए पयकोडिए पलालभूयाए । जइ तीयं न नायं, परस्स पीडा न कायव्वा ॥१॥
અર્થ : ખીજાને દુ:ખ થાય તે ખેાટુ' છે, પ્રાણિમાત્રને દુ:ખ આપવું નહીં ખીજાને દુ:ખ આપવું તે મહાપાપ છે. આટલું પણ સમજી શકાય નહી. તેા પછી પાદડાના સમુહ જેવા કાડો પદો કે ગાથાઓ ભણવાથી શું ફાયદા ?
*
અર્થાત્-ભણેલા આત્મા પોતાના સ્વાર્થ માટે, ખીજાને દુ:ખ આપે નહીં, પરંતુ પાતે દુ:ખને ભાગવીને પણુ, બીજાને સુખ આપે. તેજ સાચા જ્ઞાનીની ફરજ ગણાય છે. “જ્ઞાન-ધ્યાન-તપ-જાપને, દાન-શીલ-ગુણુરાશ, જીવદયા વિણ જીવનેા, થાય ન આત્મા-વિકાસ,”