________________
૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માસાઈ મહાવિઘ્ન જેવા છે. તેમાં સૌપ્રથમ આલસ્ય મહાશત્રુ. એવા જોરદાર શરીરમાં આવીને છુપાયા છે કે, વિરાધ ન હેાય, ઈચ્છા પ્રેરણા થાય, સારું લાગે, પરંતુ ધર્મ કરી શકાય નહીં કોઈ કવિ : ‘ માહસ્ય હિ મનુવાળાં, સરજ્જો માનવું: ” બીજો માહ—જીવને, ધનના, પત્નીના, પુત્રાના, કીતિના, માહ આડા આવતા હોવાથી, અને તે તે વસ્તુ વધારવા, મેળવવા, સાચવવા, ભોગવવવામાં નવરા ન થવાથી, ધમ કરી શકતા નથી.
ત્રીજી અવજ્ઞા-પોતાના માની લીધેલા દેવ-ગુરુ-ધર્મ સિવાયના, બીજા અતિસારા હોય તે પણ તેના તરફ સૂગ કરે છે, ઉપેક્ષા કરે છે, વખતે નિંદા પણ કરે છે. પછી એને સત્યધમ કેમ ગમે ?
ચોથા અભિમાન : પોતાના દેવ-ટુ-ધર્મ જ સારા માનવાથી, અન્યદેવને, અન્ય ધર્મના ગુરુઓને, અન્ય ધર્મની એકાન્ત હીતકારિણી, જીવદયા જેવી કરણી પણુ, તેને ગમે નહી'. તુચ્છ લાગે, અમારા દેવજ સાચા, અમારા ગુરુ સાચા, અમારા કેવળ હિંસામય ધમ પણ સાચા.
પાંચમા કૈધ અને ઇર્ષા—આ લેકે આપણા વેદપુરાણા માનતા નથી. આપણા દેવાની નિંદા કરે છે, જગને અકર્તૃક કોઈ એ બનાવ્યું નથી એમ કહે છે. આવાં આવાં કારણેા મનમાં લાવી, ક્રોધ અને ઇર્ષામાં ઘેરાયેલા જીવા, સત્યધ લેવા-સાંભળવા આવતા જ નથી.
છઠ્ઠો પ્રમાદ : મદ્ય-વિષય-કષાય-નિદ્રા અને વકથા આ પાંચ પ્રમાદો કહેવાય છે. તેમાં જાતિ વગેરેના ગ, ખાવું-પીવું-પહેરવું-સાંભળવું–ભાગવવું વિગેરે વિષયાની લાલસા. ક્રોધ-માન-માયા-લાભ–ચાર કષાયા, નિદ્રા ધર્મસ્થાનમાં જાય તે પણુ, ઊંઘમાં ડોલ્યા કરે છે. તથા ચારવિથા, સ્ત્રીકથા, ભેાજનકથા, દેશ-દુનિયાની વાતા, અને રાજકીય વાતામાં, જીવ પોતાના વધારાના કીમતી વખત પણ, ખાઈ નાખે છે. ધર્મસ્થાનમાં પણ ભેગાં મળીને વાતા કરે છે.
મુઠ્ઠી ડાસી નવરી નારી રાંડેલીની ટની,
ભેગાં થઈ વિકથા માંડે, થાય સમયની હેાળી. ૧ શ્રૃંગારાદિ પુસ્તકો, વાંચી બહુ હરખાય;
જિનવરનાં વચન વિશે, નાવે પ્રેમ જરાય. * “ નટવિટના જલસા જિહાં; ત્યાં સૌ દાડી જાય,
પ્રતિક્રમણ જિનવાણુમાં, જણ એકે નવ જાય.” ૩ પર બાલક પુત્રી તણું, સગપણ થાતું હોય,
નાત બધી ભેગી મળે, ઘેર રહે નહીં કાય. * પ્રતિક્રમણ – વ્યાખ્યાનમાં, બુઢ્ઢા – મુઠ્ઠી હોય,
વિકથા – નાટક – કાણુમાં, વિષ્ણુ તેડ્યા સૌ કાય. પ સાતમેા કૃપણતા : કમાવાની બુદ્ધિ, ખર્ચ થવાનો ભય, ધમ સાંભાળવા જતાંને
અટકાવે છે.