________________
ધર્મદ્વેષના કારણેા તથા ધર્મની સમજણુ
૨૫
આપણા પર્વો, બળેવ, નવરાત્રી, શ્રાદ્ધ વગેરે કેમ કરતી નથી? આપણી કથા સાંભળવા કેમ આવતી નથી? આમથેાડે થાડે જૈનધમ પ્રત્યે દ્વેષના કારણે, ઘરમાં અને પછી સમાનધી સગાંવહાલાંમાં, જિનમતીના ગુણા ઢંકાયા અને દેષ ફેલાવા થવા લાગ્યા. આ વાતા, બુદ્ધિધન અને જિનમતીના કાને પણ પહેાંચી, પરંતુ જિનમતીને, જરાપણુ, આશ્ચય કે ગભરામણ થઈ નહીં. તેમ તેણીના પ્રખળ પુણ્યાયના પ્રભાવથી, તેને કોઈ ટોકનાર કે ધર્મકાર્ય માં અટકાવવા સમર્થ પણ થયું નહીં.
એટલું જરૂર કે, હવે તેણી પ્રત્યે ગુણાનુરાગ જવાથી, સાસુ–સસરાને, જે વાત્સલ્યભાવ હતા, તે પણ લગભગ અદૃશ્ય થયા હતા. છતાં જિનમતીના પૂજ્યે પ્રત્યેના પૂજ્યભાવ. જેવા ને તેવે રહ્યો હતા. બદલાયા નહી. જિનમતી વહાલીવહુ મટી અળખામણી લાગવાથી, તેણીનાં છિદ્રો શેાધવાં શરૂ થયાં હતાં. પરંતુ બુદ્ધિધનના જિનમતી પ્રત્યેન આદર, જરાપણ ઢીલા પડ્યો ન હેાવાથી, વધારામાં જિનમતીની બધી ધમની આરાધનામાં પ્રોત્સાહન ખૂમ ચાલુ રહેવાથી, સાસુ-સસરા અને નણદનાં ધારેલાં, બધાં દૂષણા ઢાંકેલા પડ્યાં રહેતાં હતાં.
એકવાર બુદ્ધિધન કાઈ જૈનાચાર્યનાં વ્યાખ્યાન સાંભળવા ગયા હતા. સસરા પક્ષના માણસા દ્વારા આગળ બેસવા સ્થાન મળ્યું હતું. વ્યાખ્યાન સાંભળ્યું. સંસારની અસારતા સાંભળી. મનુષ્યજન્મની દુલભતા સાંભળી, સુદેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ સમજાણી દેવ-ગુરુ-ધર્મના સ્થાનમાં જન્મ મળે તેા પણુ, આ ધર્મ મારે। નથી, પારકા છે. આવા વિચારો રહેવાથી, “ શીરાના ભરેલા ભેાજનમાં કડછી, તાવેથા જેવા ” જીવ કેારા રહી જાય છે. પાતાના ધર્મ પક્ષપાતથી, વીતરાગદેવ નિગ્રન્થ ગુરુજીવદયાપ્રધાન ધર્મો ગમતા નથી. જિનેશ્વરદેવા મનુષ્યજન્માદિ સામગ્રીની દુ`ભતા સૂચવતા ફરમાવે છે કે :
??
चत्तारि परमंगाणि दुल्लहा णीहजन्तुणो । माणुस्सतं सुई सद्धा, संजमम्मि य वीरिथं ॥ १ અર્થ : આ સંસારમાં, ચાર ગતિ ચેારાસી લાખ યોનિમાં, ભટકી રહેલા જીવને, મનુષ્યજન્મ, સાથેાસાથ જૈનધમ, સાંભળવાની સગવડ, સાંભળેલું યુક્તિએથી સમજાયા છતાં, તેજ સાચું છે. શંકા વગરનું છે. આવી શ્રદ્ધા થવી ખૂબ મુશ્કેલ છે. શ્રદ્ધા થવા છતાં ત્યાગવા યેાગ્યા ત્યાગ, અને આચરવા યાગ્યનું આચરણ જીવ વિચારી શકતા નથી,
પ્રશ્ન : કહેનાર : નિસ્પૃહ ત્યાગી ઉપકારી આપ્ત પુરુષ હાય છે. ભવ્યજીવાના ઉપકાર માટે જ કહેવાય છે, કહેનાર ગુરુના સ્વાથ દેખાતા નથી. યુક્તિએ અને દલીલેાથી સમજાય તેવું કહે છે. પછી જીવા નથી સ્વીકારતા તેનું કારણ શું ?
ઉત્તર : જીવને ધર્મ કેમ ગમતા નથી? તેનાં જ્ઞાની ભગવતાએ ૧૩ કારણેા બતાવ્યાં છે, વાંચા નીચે પ્રમાણે.
आलस्स मोहोsवन्ना थंभो कोहो पमाय किविणताय । भय लोग अन्नाणा वक्खेव ડીં મળા | શ્|
અર્થ : આલસ્ય, મેાહ, અવજ્ઞા, થંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શાક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ, રમત, આ તેર કાઢીયા કહેવાયા છે. અને તે ધમ કરવામાં
૪