________________
-
भगवतिसके रूप से परिणत हुए आहार जलों को जो जीव अपनी इन्द्रियों के आकार में परिणमाता है उसका नाम इन्द्रियपर्याप्ति है। जीव जिस शक्ति के द्वारा उस के योग्य गृहीत वर्गणादल को उबास रूप में परिणमा कर के और उनका अवलम्बन कर के जो उन्हे उचास के रूप में छोड़ता है उसका नाम उच्चास पर्याप्ति है। इसका दूसरा नाम आनमाण पर्याप्ति भी हैं। भापायोग्य गृहीत पुजलों को भापावर्गणाओं को जीव जिस शक्ति के द्वारा भापा रूप से परिणमाता है और उन्हे छोडता है उसका नाम भापा पर्याप्ति है मनो योग्य वर्गणा द्रव्य को जिसके द्वारा ग्रहण करके मनरूप से जीव परिणमाता है वह मनः पर्याप्ति है । यद्यपि ये सब पर्याप्तियां पुदुग्लद्रव्यों से उत्पन्न हुई एक प्रकार की शक्तियां हैं तो भी आत्मा को उन कार्यों में सहायक होती हुई ये शरीर का निर्वाह करती हैं। शारीरिक विकाश के अनुसार इनका भी विकास होता है। किस २ जीवके कितनी २ पर्याप्तियां होती है इसका कथन इस प्रकारसे है । जैसे- एकेन्द्रिय जीवोके चार पर्याप्तियां होती है विकलेन्द्रियोंके ५ पांचऔर संज्ञीजीवो के ६ छह प्रर्याप्सियां होती है । 'तएणं तं
છે, તે પરિણમેલા આહાર પુદને જીવ જે શકિત દ્વારા ઈન્દ્રિયે રૂપે પરિણુમાવે છે તે પર્યાતિ ને શરીર પર્યાપ્તિ કહે છે. ખલરૂપે શકિતને ઈન્દ્રિય પર્યાપ્તિ કહે છે. શકિત દ્વારા જીવ ઉચ્છવાસને વેગ્ય ગ્રહણ કરાયેલા વર્ગાદલને ઉર છવાસ રૂપે પરિણયાવીને અને તેનું અવલંબન કરીને તેમને ઉચ્છવાસને રૂપે છેડે છે, તે પર્યાતિને ઉચ્છવાસપર્યાપ્તિ કહે છે. તેને આનપ્રાણુ પર્યાપ્તિ પણ કહે છે. ભાષાગ્ય ગૃહીત પાને-ભાલા વગણએને-જીવ જે શકિત દ્વારા ભાષા રૂપે પરિણુમાવે છે અને તેમને છેડે છે, તે પર્યાપ્તિને ભાષા પર્યાપ્ત કહે છે. મને યોગ્ય વર્ગાઓને જેના દ્વારા ગ્રહણ કરીને જીવ તેમને મનરૂપે પરિણુમાવે છે, તે પર્યાપ્તિને મનઃ પર્યાપ્તિ કહે છે. જો કે આ બધી પર્યાપ્તિ પુદ્ગલ દ્રવ્યોમાંથી ઉત્પન્ન થયેલી એક પ્રકારની શકિત છે, તો પણ તેઓ આત્માને ઉપરોકત કાર્યોમાં સહાયક બનીને શરીરને નિર્વાહ કરે છે. શારીરિક વિકાસ પ્રમાણે તેમને પણ વિકાસ થાય છે. કયાં કયાં જીવને કેટલી પર્યાપ્તિ હોય છે તે નીચેની વાકમાં બતાવ્યું છે. એકેન્દ્રિય જીવોને ચાર પર્યાદિત હોય છે, વિકલેજિયને પાંચ અને રશી જીવેને છ પર્યાપ્તિયા હોય છે.'