________________
अथ तृतीयोदेशकः मारभ्यते
५२१ ॥ तृतीयोदेशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ . राजगृहनगरे समवसृतं प्रभु मण्डितपुत्रनामधेयः पठो गणधरोऽनगारः नियामेदस्वरूपं पृष्टवान, ततो भगवतः क्रियाभेदविपये समवधानम् । यथा कायिकी, आधिकरणिकी, माद्वेपिकी, पारितापिनिकी, प्राणातिपातिकी इति पञ्च क्रियामभेदाः, ततो भगवन्तंपति प्रथमम् अनुभवः पश्चात् कम ? आहोस्वित् प्रथमं कर्म पश्चादनुभवः ? इति मण्डितपुत्रस्य प्रश्नः, ततः प्रथमं कर्म पश्चादनुभव इति तम्प्रति भगवतः समाधानम्, तदनन्तरं श्रमणानां कर्म विपयकः प्रश्नः, श्रमणानामपि प्रमादयोगादिना कर्मवन्धनसम्भवप्रतिपादनम्
तृतीय उद्देशक का संक्षिप्त विपय विवरण इस प्रकार से है
राजगृहनगर में समवस्त हुए प्रभु से छटे गणधर मण्डितपुत्र अनगार का क्रिया और क्रिया के भेदोंको पूछना, प्रभुका इस विषय में उन्हें समाधान देना, तथा यह कहना कि-कायिकी, अधिकरणिकी, प्रादेषिकी, पारितापनिकी और प्राणातिपातिकी ये पांच क्रियाएँ होती हैं और अनुपरत काय क्रिया आदिरूप से इनके और भी भेद होते हैं । पहिले अनुभव होता है और बाद में कर्म होता है, या पहिले कर्म होता है याद में अनुभव होता है ? इस मंडि. तपुत्र अनगार के प्रश्नका ऐसा समाधान है कि पहिले कर्म होता है और याद में अनुभव होता है । प्रभु से श्रमणोंका कर्मविषयक प्रश्न करना और प्रभुका ऐसा उत्तररूप समाधान देना कि श्रमणों के भी प्रमाद योग आदि द्वारा नवीन कर्मोंका बंध होता है ।
ત્રીજા શતક્ના ત્રીજા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિવરણ. રાજગૃહ નગરમાં પધારેલા મહાવીર પ્રભુને છઠ્ઠા ગણધર મંડિતપુત્ર અણુગાર ક્રિયા અને ક્રિયાના ભેદ વિષે પ્રશ્ન કરે છે. પ્રભુ સમજાવે છે કે ક્રિયાના પાંચ ભેદ છે. (१) आणि (२) माधि४२४ी, (3) प्राषिधी, (४) पारितापनिजी मन (५) प्राय:તિપાતિક અને અનુપરતકાય કિયા આદિ તેના ઉપભેદે પડે છે.
પ્રશ્ન–પહેલાં અનુભવ અને ત્યારબાદ કર્મ થાય છે, કે પહેલાં કર્મ અને ત્યાર બાદ અનુભવ થાય છે?
સમાધાન–પહેલાં કર્મ થાય છે અને પછી અનુભવ થાય છે. મહાવીર પ્રભુને શ્રમના કર્મ વિષે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. અને તેના જવાબરૂપે મહાવીર પ્રભુ કહે છે કે શમણે પણ પ્રમાદ, વેગ આદિ દ્વારા નવીન કર્મોને બંધ કરે છે. પ્રમત્તસયત,