________________
८८४
भगवतीस
J
मध्यमा, बाह्या, च इति कथ्यन्ते तत्र देवाधिपतिना अत्यावश्यक प्रयोजनवशात् आदरपूर्वकायमानतया 'अभ्यन्तरा' नाम प्रथमा सभा गौरवान्विता महच्चास्पदीभूता विज्ञायते । द्वितीया च मध्यमा नाम सभा राज्ञा कचिदाहूता कचिचानाहूताऽपि समागच्छति इति मनाग् मावशालितया 'मध्यमा' इति 'ज्ञायते, तृतीया च 'बाबा' नाम सभा स्वामिना अनाहूतैव समागच्छतीति 'बाबा' इति ज्ञायते, तत्र प्रथमायां चतुर्विंशतिसहस्रसंख्यकदेवाः द्वितीयस्याम् अष्टाविंशतिसहस्रसंख्यक देवाः तृतीयस्यां द्वात्रिंशत्सहस्रसंख्यकदेवाः सभ्या भवन्ति
आभ्यन्तर सभा है, बोचकी परिषदा जो चंडा है वह मध्यम सभा है और तीसरी परिषदा जो जाता है वह बाह्य सभा है। इनमें आभ्यन्तर परिपदाकी रीति यह है कि जब देवाधिपति इन्द्रको अपने कोई अत्यधिक प्रयोजन को सफल बनाने की आवश्यकता होती है उस समय इस परिपदाको चह देवेन्द्र वढे आदर के साथ बुलाता है । तभी वे देव उसके पास अति हैं । इस कारण से यह प्रथम सभा गौरव से युक्त और महत्व से विशिष्ट मानी गई है । दूसरी जो मध्यभा सभा है वह बुलाने पर और नहीं भी बुलाने पर आती है इस कारण उसका महत्व कुछ कम है अतः वह मध्यम सभा कही गई है। वाह्यसभा स्वामी के विना बुलाये भी आजाती है । इस कारण उसका नाम बाह्या सभा ऐसा कहा गया है । प्रथमसभा में २४ हजार देव हैं, द्वितीयसभा में २८ हजार देव हैं । तृतीयसभा में बत्तीस ३२ हजार देव हैं । देवियाँ प्रथम.
સભા છે, ચંડા મધ્યમ સભા છે અને ત્રીજી જાતા નામની ખાદ્ય સભા છે. આભ્યન્તર સભા કયારે મળે છે? જ્યારે દેવાધિપતિ ઇન્દ્રને કઇ અતિશય મહાન પ્રયજનને સફળ અનાવવું હાય, ત્યારે તે આ પરિષદને આદર પૂર્વક ખેલાવે છે. ત્યારે તે દેવો તેની પાસે આવે છે. તે કારણે તે સભાને ગૌરવયુકત અને મહત્ત્વની માનેલી છે.
3
ખીજી મધ્યમા નામની સભા દેવાધિપતિ ઇન્દ્રના આલાવવાથી પણ મળે છે, અને ખેલાવ્યા વિના પણ મળે છે. તેથી તેનું મહત્ત્વ આભ્યન્તર સભાથી ઓછું છે. તેથી તેને મધ્યમા સભા કહી છે. 'ખાહ્ય સભા ઇન્દ્રના ખેલાવ્યા વિના પણ મળે છે. તે કારણે તેનું મહત્ત્વ સૌથી ઓછું છે. પ્રથમ સભામાં ૨૪૦૦૦ દેવા, ખીજીમાં ૨૮૦૦૦ દેવો, અને ત્રીજીમાં ૩૨૦૦૦ દેવો ભેગા મળે છે. પહેલી સભામાં ૩૫૦
=