________________
प्रमेयचन्द्रिकाटीका श.३ उ.४सू.४ जीवपरलोकगमनस्वरूपनिरूपणम् ६४६ नीलायाः दशसागरोपमाः, पल्योपमासंख्यावतमभागयुक्ताः, कापोत्याः त्रिसागरोपमाः पल्योपमासंख्याततमभागयुताः, तेजस्याः द्विसागरोपमाः, पल्योपमासंख्याततमभागयुताः, पदमायाः दशसागरोपमाः एकमुहर्तञ्च, शुक्लाया त्रयस्त्रिंशत्सागरोपमाः, एकमुहूर्तञ्च । गतिश्चाधानां तिसृणां, दुर्गतिः अन्तिमानाञ्च तिसृणां मुगतिः, परलेकोत्पत्तिस्तु लेश्याया उत्पत्तेरेकमुहर्तानन्तरं लेश्याया श्वरमैकमुहूर्तात्मागेव बोध्या । उक्तञ्चसब्बाहि लेसाहिं पढमे समयम्मि संपरिणयाहिं,
नो कस्स वि उववाओ परेभवे अत्धि जीवस्स, उत्कृष्ट से कृष्णलेश्या का स्थितिकाल एकमुहूर्त अधिक तेतीस सागरोपम प्रमाण नील लेश्याका स्थितिकाल पल्योपम के असंख्यातवे भाग सहित दश सागरोपम प्रमाण, कापोत लेश्याका स्थितिकाल पल्योपमके असंख्यातवें भाग से युक्त तीनसागरोपमप्रमाण, तेजो लेश्याका स्थितिकाल पल्योपम के असंख्यात वें भाग से युक्त दो सागरोपमप्रमाण, पद्मलेश्याका स्थितिकाल एकमुहूर्त अधिक दशसागरोपमप्रमाण, और शुक्ललेश्याका स्थितिकाल एकमुहर्त अधिक ३३ तेतीस सागरोपमप्रमाण है। आदिकी तीन लेश्यावाले दुर्गति में जाते है । जीवकी परभव में उत्पत्ति, लेश्याकी उत्पत्ति होनेके एक मुहर्तके वाद, या लेश्याके अन्तिम एक मुहूर्त्तके पहिले होती है । कहा भी है-करके जो गाथाएँ कही गई हैं उनका सारांश इस प्रकार से हैकि यदि लेश्याएँ चरम समयमें परिणत हो जाती है तो उस समय કૃષ્ણલેશ્યાની વધારેમાં વધારે કાળસ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમ કરતા એક અધિક મુહૂર્ત પ્રમાણુની છે. નીલ ગ્લેશ્યાની ઉત્કૃષ્ટ કાળસ્થિતિ દસ સાગરોપમ કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. તેજલેશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે સાગરેપમ કરતાં પદયાપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. પધલેસ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ દસ સાગરેપમ કરતાં એક અધિક મુહૂર્ત પ્રમાણ છે. અને શુકલેશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ ૩૩ સાગરોપમ કરતાં એક અધિક મુહર્ત પ્રમાણ છે. પહેલી ત્રણ વેશ્યા વાળા દુર્ગતિમાં જાય છે અને છેલી ત્રણ લેશ્યાવાળા છ સદ્ગતિમાં જાય છે. લેશ્યાની ઉત્પત્તિ થયા પછી એક મહત બાદ જીવન પર ભવમાં ઉત્પત્તિ થાય છે. અથવા તે લેસ્થાના છેલ્લા એક મુહર્ત પહેલા જીવની પરભવમાં ઉત્પતિ થાય છે. કહ્યું પણ છે-જે લેસ્થાઓ ચરમ સમયમાં પરિણત થઈ જાય છે, તે તે સમયે કઈ પણ