________________
६२०
गिल्लि-पिल्लि-सीम-संदमाणियरुवं या' युग्य-गिल्ली-थिल्लि-शिरिका-स्पद मानिकारुपं या, तम युग्यं सिंदलीप (सीलोन-कोलमो) मध्यवर्तिगोलमयस प्रसिद्ध विहस्तममाणं येदिकोपोमित पाटनविशेषरूपं (रिक्या गाड़ी) इतिमा मसिद्धम्, गिल्लिः गजपृष्ठोपरिस्थापितचतुरस्रकोणवादनविशेषः (अंबारी) इति
कायिक जीवों में ही मानी गई है-इससे वे कृत्रिम वैक्रिय शरीरके अधिकारी कहे गये हैं-इसी पातको चित्तमें धारण करके गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है-कि-वायुकायिक जीव अपनी विक्रिया से एक विशाल स्त्रीका रूप बना सकता है क्या? विशाल मनुष्यका रूप पना सकता है क्या ? विशाल हागीका एवं यान-शकट-गाडीका रूप पना सकता है क्या ? युग्य का रूप पना सकता है क्या ? गिल्लि, थिल्लि, शिपिका एवं स्यन्दमानिका का रूप यना सकता है क्या ? देव चैक्रिय शरीर वाले होते हैं अतः वे इस२ प्रकार के रूप बना लेते हैं-तो क्या वायुकायिक जीव भी इन पूर्वोक्त रूपोको बना सकता है क्या? सिंहलद्वीप-सीलोन-कोलम्यो-में जो गोल्लमण्डल में प्रसिद्ध यानविशेप होता है कि जिसका प्रमाण दो हाथ का होता है और जहां पर मनुष्य धैठते हैं वह स्थान उसका वेदिकाके आकार जैसा होता है जिसे वर्तमानमें रिक्शा कहते हैं वह युग्य शब्द से यहां
તેથી તેમને કૃત્રિમ વૈક્રિય શરીરના અધિકારી બતાવ્યા છે. એજ વાતને હદયમાં બરાબર ધારણ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રશ્ન પૂછે છે–શું વાયુકાયિક જીવ તેની વિક્રિયાથી એક વિશાળ સ્ત્રીનું રૂપ બનાવી શકે છે? શું તે વિશાળ મનુષ્યનું રૂપ બનાવી શકે છે? શું તે વિશાળ હાથીનું રૂપ બનાવી શકે છે? શું તે થાન (ગાડા)નું રૂ૫ બનાવી શકે છે? શું તે યુગ્ય, ગિહિલ, વિતલ, શિબિકા અને સ્થમાનકાનું રૂપ બનાવી શકે છે? દે વૈક્રિય શરીરવાળા હોય છે. તેથી તેઓ (૮) તે પ્રકારનાં રૂપ બનાવી લે છે તે શું વાયુકાયિક જીવે પણ ઉપરના રૂપ બનાવી શકે છે?
૩ ટકાકાર યુગ્ય વગેરે પદેને અર્થ સમજાવે છે–સિલેનના કોલંબો શહેરમાં એક પ્રકારનું ખાસ વાહન વપરાય છે. તે બે હાથ પ્રમાણ હોય છે. તેમાં મનુષ્ય જે જગ્યાએ બેસે છે તે જગ્યા વેદિકાના આકારની હોય છે. તેને “યુગ્ય”