________________
प्रमेयचन्द्रिका टीका श.३ उ.३ सू. ३ जीवानां एजनादि क्रियानिरूपणम् ५५३ णात् व्येजते, चलति, स्पन्दते, घट्टते, शुभ्यति, उदीरयति, इति संग्राह्यम् । मण्डितपुत्रः पुनर्विशेपं पृच्छति-'जावं च णं भंते !' इत्यादि । यावत् च खलु तात्पर्य कहने का यह है कि प्रभुने मंडितपुत्र को ऐसा समझाया है कि यह बात ठीक है कि निश्चयनय की मान्यतानुसार जीव बिलकुल शुद्ध बुद्ध आदिरूप है-परन्तु फिर भी वह व्यवहार नयकी अपेक्षा से वैभाविक परिणतिरूप परिणम जाता है । क्यों कि यह अनादिकालसे रागादि भावरूप बन रहा है। इसी कारण यह एजनादिक क्रियाएँ करता रहता है । निश्चय नय तो जीव का वास्तविक निज स्वरूप क्या है-यही कहता है । इससे विना साधन जुटाये हम वैसे ही बन जावेंगे ऐसा तो माना नहीं जा सकता। क्यों कि अशुद्धता तो लगी चली आ रही है अतः यह . अशुद्धता दूर हो जावे तो निश्चय नय कहता है कि यह आत्मा शुद्धबुद्ध आदि निज स्वरूप को प्राप्त कर लेता है क्यों कि इसका निजस्वरूप ऐसा ही है । हम धनी हैं इससे इसका तात्पर्य ऐसा तो होता नहीं हैं कि हम अकर्मण्य बनें चैठे रहें । आय आदिका कुछ साधन न करें। इस तरह जीव-संयोगी जीव-जय एजनादि क्रियाएँ करता है तय वह क्रिया जन्य कर्मों द्वारा बंध जाता है । अतःवह यात माननी चाहिये कि जीव जब तक योगविशिष्ट है-तबतक वह ભાવરૂપે પરિણમે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-એ વાત બરાબર છે કે નિશ્ચયનયની માન્યતા અનુસાર જીવ તદ્દન શુદ્ધ, બુદ્ધ આદિ ગુણાવાળે છે. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાએ તે વૈભાવિક પરિણતિરૂપે પરિણમી જાય છે, કારણ કે તે અનાદિ કાળથી રાગાદિ ભાવરૂપ બની રહ્યો છે. તે કારણે જ તે અજનાદિક ક્રિયાઓ કરતે રહે છે. નિશ્ચય નય તે જીવનું વાસ્તિવિક સ્વરૂપ કેવું છે. એજ કહે છે. તેથી કઈ પણ નિમિત્ત મળવા છતાં પણ તેનું જ સ્વરૂપ જળવાઈ રહેશે એમ તે કહી શકાય નહીં. અશુદ્ધતા તે પાછળથી આવતી રહે છે. જે તે અશુદ્ધતા દૂર થઈ જાય તે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર આદિ નિજસ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એવી નિશ્ચય નયની માન્યતા છે. કારણ કે આત્માનું નિજ સ્વરૂપ તે એવું જ છે. ધારે છે કે માણસ પૈસાદાર હાય. એવા માણસે નવરા બેસી રહેવું જોઈએ, એમ તે કહી શકાય નહીં. તેણે પણ આવક મેળવવાના ઉપાય કરવા જ જોઈએ. એજ પ્રમાણે સંગી જીવ જ્યારે આજનાદિ ક્રિયાઓ કરે છે, ત્યારે તે ક્રિયાજન્ય કર્મો દ્વારા બંધાઈ જાય છે. તેથી એ વાત માનવી જોઈએ કે જીવ જ્યાંસુધી યોગયુક્ત છે ત્યાં સુધી તે સદા કેઇને