________________
४९०
भगवती
,
"
आशंका नहीं करनी चाहिये कि मूलसूत्र में तो सिर्फ विशेषाधिकता ही सूत्रकारने कही है फिर यहां नियततावाली विशेषाधिकता किस तर से कही गई है? क्यों कि इस समय में असुरेन्द्र असुरराज घमर जितना नीचे जाता है उतने ही नीचे जाने में इन्द्र को दोसमय एवं चजको तीन समय लगते है' इस प्रकार के कथन से शक के अधोगमनकी अपेक्षा पत्रकी अधोगति विभाग न्यून आती है इस लिये विभाग न्यून एक योजनकी अधोगति कही गई है । तथा amफा नीचे जानेका काल और श्रम का ऊपर जानेका काल ये दोनों तुल्य हैं। इस कथन से ज्ञात होता है कि एक समय में शक जितने नीचे क्षेत्रमें जाता है उतने ही क्षेत्र में यन्त्र एक समय में ऊंचे गमन करता है, शक एक समय में नीचे एक योजनतक जाता है और वज्र एक समय में ऊपर एक योजन जाता है इसलिये वज्रकी ऊर्ध्वगति एक योजन की कही गई है, ऊर्ध्वगति और अधोगतिका बीच का क्षेत्र तिर्यग्गतिका क्षेत्र है इसलिये इसका प्रमाण घीच के प्रमाण जितना ही होना चाहिये । अतः इसका प्रमाण त्रिभाग सहित तीन कोशका कहा गया है । यह व्याख्या 'चज्जं जहा सक्क्स्स तहेव-नवरं विसेसाहिये कायव्वं' इस
ગમનની ગતિ સૌથી વધારે હાય છે. અહીં એવી આશંકા ન કરવી નઇએ કે મૂળ સૂત્રમાં તે સૂત્રકારે વિશેષાધિકતા જ કહેલ છે; તે અહીં નિયતતાવાળી વિશેષાધિકતા કેવી રીતે અતાવવામાં આાવી છે ? કારણ કે એટલા સમયમાં અસુરેન્દ્ર અસુરરાજ થમર જેટલે નીચે જાય છે, એટલે નીચે જવામાં શક્રેન્દ્રને એ સમય અને વજને ત્રણ સમય લાગે છે' આ પ્રકારના કથનથી શક્રના અધેાગમન કરતાં વજ્રને અધેાગમન સમય ૐ ભાગના भावे छे, तेथी विभाग न्यून मे योजननी ( योजननी) तेनी अधोगति (नायगति) उडी છે.તથા શકને નીચે જવાને કાળ અને વના ઊંચે જવાના કાળ સરખેા જ છે’આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે એક સમયમાં શક્ર જેટલા ક્ષેત્ર સુધી નીચે જાય છે એટલા જ ક્ષેત્ર સુધી વજ્રને ઊંચે જવાને માટે પણ એક સમય લાગે છે. ધારો કે શુક્ર એક સમયમાં એક વૈજન નીચે જાય તે વજ્ર એક સમયમાં એક યાજન ઊંચે જાય છે. ઉર્ધ્વ ગતિની વચ્ચેનું કે ત્ર તિય ગતિનું ક્ષેત્ર છે. તેથી તેનું પ્રમાણ વચગાળાના પ્રમાણ જેટલું જ હોવું જોઇએ. તેથી તેનું પ્રમાણ ત્રિભાગ સહિત ત્રણ ગાઉનું કહ્યું છે. श्या व्याभ्या 'वज्जं जहा सक्कम्स तहेव नवर' विसेसाहिय काय' मा सूत्रनी