________________
१२०
যাত্রী पश्चिमे-आयामः, उनरदक्षिणे विष्कम्मः, मेरुपर्वतस्य उत्तरदिशि पूर्णचन्द्र मण्डलाकारेण विद्यते , तत्र - सर्वजातीयस्फटिकरचितानि अष्टाविंशतिला विमानानि सन्ति, तेपु प्रत्येकं विमानमपूर्वशोमासम्पन्नं रचनापूर्णननो पवनक्रीडाशैलवापीमभृतिभिः पूर्णम् , तेषु विमानेपु मुखादिषु वैषम्यम् वर्तते, तत्र योग्यताऽनुसारेण देवाः स्वस्थपरिवारः निवसन्ति, तन्मध्ये उच्चत्वशोभयोः चत्वारः अङ्कस्फटिकरत्नस्वरूपावतंसकाः सन्ति, तेषु सर्वेभ्यः अधिकोन्नतविशेपरचनापूर्णकान्तिपूर्णईशाननामको महाऽवतंसको वर्तते, तत्र ईशानवासिनाम् इन्द्रो वसति, प्रज्ञापनायामपि प्रोक्तम् - तेपाम् बहुईशान देवलोक है। यह पूर्व से पश्चिम तक लया है और उत्तर से दक्षिण तक चौडा है। मेरु पर्वत की उत्तरदिशा में यह पूर्णचन्द्र मंडल के आकार जैसा है। इसमें समस्त जाति के स्फटिकरत्नोंसे रचे हुए २८ अठाईस लाख विमान हैं। इन विमानों में से प्रत्येकविमान अपूर्व शोभा से युक्त है। रचना से परिपूर्ण है। सुखविहारशाली है। धन से उपवन से, क्रीडापर्वतोंसे, एवं वापिकाओं (यायडियो)
आदि से पूर्ण है। इन विमानों में सुखादिकों में विषमता है। इन में समस्त देव अपने२ परिवारों के साथ अपनी२ योग्यता के अनु सार रहते हैं। ईशान देवलोक के मध्य में ऊचे और सुहावनचार अंक, स्फटिक, रत्न, जाति सुरूप, ये अवतंसक हैं। इन सब के बाच में सब से अधिक उन्नत. विशेष रचना से परिपूर्ण, क्षान्ति के पुंज जैसा ईशान नाम का महा अवतंसक है। इस में इशानदय લાંબુ અને ઉત્તરથી દક્ષિણ પર્યન્ત પાળે છે. મેરુ પર્વતની ઉત્તર દિશામાં આવેલું તે ઈશાન દેવલોક પૂર્ણ ચન્દ્રમંડલના આકારનું છે. તેમાં બધી જાતનાં સ્ફટિક રને વડ બનાવેલાં ૨૮ અઠયાવીસલાખવિમાને છે. તે દરેક વિમાન અતિશય સુંદર છે. તેની રચના પરિપૂર્ણ બિલકુલ ખામી વિનાની) છે. તેમાં નિવાસ કરનારા દેવેને માટે અત્યંત સુખદાયી છે. તે પ્રત્યેક વિમાન વન, ઉપવન, ક્રીડાપર્વ અને વાર્ષિકાઓ (વાવ)થી ચકત છે. તે વિમાનમાં સુખાદિની અતિશયતા છે. તે વિમાનમાં બધા દેવો પાત પિતના પરિવાર સહિત, પોત પોતાની યોગ્યતા પ્રમાણે વસે છે. ઈશાન દેવલોકના મધ્ય ભાગમાં ઊંચાં અને સુંદર ચાર અતં વસકો-(શ્રેષ્ઠ મહેલો) છે–(૧) અંકાલતંક, (૨) સ્ફટિકાવવંસક, (૩) ર૮નાવતંસક અને () તરૂપાવત સક. તે ચારેની વચ્ચે વચ્ચે સૌથી ઊંચે, વિશેષ રચનાથી પરિપૂર્ણ શાન્તિના પંજ સમાન ઈશાન નામને મહાવર્તાસક (ઘણે જ શ્રેષ્ઠ મહેલ) આવેલો છે. તેમાં ઈશાન દેવલોકમાં રહેતા દેવોને