________________
प्रमेयचन्द्रिका टी. श. ३ उ.२ सू. ११ शकचमरयोर्गतिस्वरूपनिरूपणम् ४८९ वह विशेषाधिक प्रदेशों तक जाता है। यही वज्र संबंधी उर्ध्व अधः और तिर्यग् गति के विषय की यात उपरोक्त कोष्ठक में स्पष्ट की गई हैं। इस कोष्टक से हम यह समझ सकते हैं, कि वज्र एक समय में नीचे धोडे क्षेत्र तक जाता है- सो इसका कारण यह है कि नीचे जाने में उसकी गति मंद होती है- अर्थात् नीचे जाने में वह मंद गति वाला होता है- वज्र का अधोगमन का क्षेत्र कल्पना के अनुसार निभागन्यून एकयोजन प्रमाणका मान लीजिये। तिर्यक् क्षेत्र विशेषाधिक दो भाग वाला मान लेना चाहिये-क्योंकि वह नहींतक एक समय में जा सकता है- इसका कारण भी यह है कि तिरछे जाने में वह शीघतर गतिघाला होता है ये विशेपाधिक दो भाग योजन के हैं। विशेषाधिक दो भाग अर्थात् योजन के विशेपाधिक दो त्रिभाग-विभागसहित तीन कोशतक वज्र तिर्यक एक समय में जाता है ऐसा इसका तात्पर्यार्थ होता है। तथा वह वज्र ऊँचे भी विशेषाधिक दो भाग जाता है- इसका तात्पर्य यह है कि विशेपाधिक दो भाग अर्थात जो दो विशेपाधिक भाग तिरछे क्षेत्र में कहे गये है उन दो भागों को ही यहां कुछ विशेपाधिक समझना
चाहिये । वज्र ऊँचे एक योजन जाता है इसका कारण यह है कि.. वज्र ऊंचे जाने में शीघ्रतम गतिवाला होता है । यहां पर ऐसी.
વાધિક પ્રદેશ સુધી જાય છે, અને ઊંચે પણ તે વિશેષાધિક પ્રદેશ સુધી જાય છે. વજાના ઉર્વ, અધે અને તિર્યગમનની એજ વાત ઉપરના સ્પષ્ટ કરવામાં આવેલી છે. એ ઉપરથી એ વાત આપણા ધ્યાનમાં આવે છે કે એક સમયમાં વજ સૌથી ઓછા ક્ષેત્ર સુધી નીચે જાય છે. તેનું કારણ કે નીચે જવાની તેની ગતિ સૌથી મંદ છે. કોઠામાં જે ક્ષેત્ર પ્રમાણુની કલ્પના કરવામાં આવેલી છે, તે કલ્પના પ્રમાણે વજનું અાગમન ક્ષેત્ર એક સમયમાં ત્રિભાગ ન્યૂન એક જન પ્રમાણે માની લેવામાં આવે તે તેનું તિર્યગમન ક્ષેત્ર વિશેષાધિક બે ભાગવાળું માનવું જોઈએ, કારણ કે તિર્થગમન કરવાની તેની ગતિ વધારે શીધ્ર હોય છે. આ જે બે વિશેષાધિક ભાગ કા છે તે જનના ભાગે સમજવા. વિશેષાધિક બે ભાગ એટલે એજનના વિશેષાધિક બે ત્રિભાગ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રિભાગ સહિત ત્રણ કેશ પર્યત વા એક સમયમાં જાય છે, તથા તે વજી ઉચે પણ વિશેષાધિક બે ભાગ સુધી જાય છે. એટલે કે જે એ વિશેષાધિક ભાગ તિર્યક્ષેત્રમાં કહ્યું છે, એ બે ભાગેને જ અહીં વિશેષાધિક જેવા સમજવા જોઈએ. વજ ઊંચે એક જન ક્ષેત્ર સુધી એક સમયમાં જાય છે કારણ કે તેની ઉષ્ય