________________
. . . तत्त्वार्थक्षत्र विशिष्टमाणिसंयोगाद् देशकालादिविविधवाह्य कारणवशाच्चेन्द्रियकपायाऽवतुक्रियाणां कुत्रचिदात्मनि तीवो भावो भवति सबलः परिणामविशेपो मवेत्तस्य वीवास्रबो भवति । तासामेवेन्द्रियकपायाऽवतक्रियाणां क्रोधाद्याभ्यन्तर कारण
शाद् देशकालाधने वाह्यकारणवशाच्च कुत्रचिद् आत्मनि मन्दो भावो भवति निर्वल: खल्लु तत्रात्मनः परिणामविशेषो भवति । तस्य च मन्दासबो जायते, इन्द्रियरुपायाऽत्रत क्रिया प्रवृत्तस्य कस्यचिद् आत्मनो ज्ञातत्वं भवति, ज्ञातभावस्य खल्छ महानात्रवः स्यात् । एवं खल्लु इन्द्रिय कपायोऽवतक्रियाप्रवृत्तस्य कस्यचिदात्मनोऽज्ञातत्वं भवति, तस्याऽल्पाऽऽस्रवो भवति । एवं वीर्यविशेषे च
इस प्रकार क्रोध, राग द्वेष से युक्त प्राणी के संयोग से और देश पाल आदि बाह्य कारणों के वश से इन्द्रिय, कषाय, अव्रत और क्रियाओं का किसी आत्मा में तीव्रभाव होता है खपल परिणामविशेष होता है । ऐले जीव को तीव्र आस्रव होता है । उन्हीं इन्द्रिय, कषाय, अव्रत और क्रियाओं का क्रोध आदि आन्तरिक कारणों से तथा देश काल आदि अनेक बाह्य कारणों से किसी आत्मा में मन्दभाव होता है अर्थात् आत्मा का निर्बल परिणाम होता है । ऐसे जीव को मन्द आस्रव होता है । इन्द्रिय, कषाय, अव्रत एवं क्रिया में प्रवृत्त किसी आत्मा का ज्ञातभाव होता है अर्थात् कोई जीष जान बूझकर किसी कार्य में प्रवृत्ति करता है। उसे महान् आस्रव होता है इसी प्रकार इन्द्रिय, कपाय, अत्रत तथा क्रियाओं में प्रवृत्त किसी आत्मा का अज्ञातभाव होता है अर्थात् किसी जीव के द्वारा अनजान में कोई प्रवृत्ति हो
આમ, ક્રોધ, રાગ તેમજ શ્રેષથી યુક્ત પ્રાણીના સંગથી અને દેશકાળ આદિ બહ્ય કારણેના વશથી, ઈન્દ્રિય, કષાય, અવત, અને ક્રિયાઓને કોઈ આત્મામાં તીવ્રભાવ હોય છે–“સબળ પરિણામ વિશેષ થાય છે. આવા જીવોને તીવ્ર આઅવ થાય છે તે જ ઇન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયાઓને ક્રોધ આદિ આન્તરિક કારણોથી તથા દેશ-કાળ આદિ અનેક બાહ્યા કારણેથી કઈ કેઈ આત્મામાં મન્દભાવ થાય છે, અર્થાત્ આત્માનું નિર્બળ પરિણામ હેયે છે. આવા જીને મન્દ આસ્રવ થાય છે. ઈન્દ્રિય, કષાય અવ્રત અને ક્રિયામાં પ્રવૃત્ત કે આત્માને જ્ઞાતભાવ થાય છે અર્થાત્ કે ઇ જીવ જાણી-સમજીને કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેને મહાન આસ્રવ થાય છે, એવી જ રીતે ઈનિદ્રય, કષાય, અત્રત તથા ક્રિયાઓમાં પ્રવૃત્ત કેઈ આત્માને અજ્ઞાતભાવ થાય છે અર્થાત્ કઈ જીવ દ્વારા અજાણતા જ કઈ પ્રવૃત્તિ થઈ જાય છે,