________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
શ્રદ્ધાને તપ માને છે. શ્રદ્ધા હી પરમ તા: તેમજ વૈરવાનો વને મુતપત્તાશી ત: વિત: સ્વાધ્યાયને પણ તપ માન્યું છે.
स्मृति युग - मुस्मृति सोऽभिध्याय शरीरात् स्वात् सिसृक्षु विविधा प्रजा पोताना शरीरमाथी પ્રજા ઉત્પન્ન કરવાની ઇચ્છાથી તેણે ધ્યાન કરીને “સૃષ્ટિ કરી” તપ: પરં કૃતયુ કૃત યુગમાં તમને વિશેષ ગણવામાં આવ્યું છે. પ્રાણાયામાં પરંતપ: પ્રાણાયામને પણ તપ માન્યું છે.
तपो विद्यत्य विप्रस्य निः श्रेययस्सकरं परम् ।
તપસ વિત્તિવર્ષ વિદ્યાવાડમૃત મકૃત (સ્મૃતિ યુગ - મનુસ્મૃતિ) બ્રાહ્મણ માટે તપ અને વિદ્યા શ્રેયસ્કર છે. તપથી પાપ નાશ પામે છે અને વિદ્યાથી અમૃત્વ મળે છે. અહીં તપ શારીરિક પાપના નિવારણ માટે છે. અંગ્રેજીમાં રહસ્યવાદ Mysticismની પ્રથમ ભૂમિકા તરીકે Purgation (શુદ્ધિ) ગણવામાં આવેલ છે. આ જાતની માન્યતાને વધારે ટેકો મહાભારતમાં
જ્યાં તપ વિશેનું સૂચન છે. તે શાંતિપર્વમાંથી મળે છે. તે જ વિચારો નીચેનાં મનુસ્મૃતિના શ્લોકમાંથી મળે છે.
દેવો અને મનુષ્યોનું જે સુખ છે. તેનું મૂળ તપ છે. અને તપ જ તેનાં મધ્યમાં અને અંતમાં છે. તેમ વેદદષ્ટાઓ જણાવે છે. બ્રાહ્મણનું તપ જ્ઞાન છે, ક્ષત્રિયનું તપ ગૌરક્ષાનું તેમજ કૃષિ છે. વૈશ્યનું તપ વ્યાપાર છે અને શુદ્રનું તપ સેવા છે. ફલ, મુલ અને વાયુ ઉપર નિર્વાહ કરતા ગોવિન્દ્રય ઋષિએ તપથી જ ત્રિલોકમાં ચરાચર જગતને જુએ છે.
ઔષધી, નિરોગતા, વિદ્યા અને દેવતાની વિધવિધ સ્થિતિઓ તપથી જ સિદ્ધ થાય છે. કારણ કે તપ તેમનું સાધન છે. જે કાંઈ દુસ્તર છે, જે કાંઈ દુષ્માપ્ય છે, દુર્ગમ છે, દુષ્કર છે, તે બધુ જ. તપથી સાધ્ય છે. કારણ કે તપનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. મહાન પાતકી તપ કરવાથી પાપ મુક્ત થાય છે. કીટ, સર્પ, પશુ-પક્ષી અને સ્થાવર જંગમમાં બધા પદાર્થો તપોબળથી સ્વર્ગને પામે છે, માણસ મન, વચન અને કાયાથી જે કાંઈ પાપ કર્મ કરે છે. તે બધું જ તપથી તપસ્વી નષ્ટ કરી દે છે. તપથી વિશુદ્ધ થયેલા બ્રાહ્મણનાં યજ્ઞમાં દેવતા બળીને ગ્રહણ કરે છે અને તેની વાસનાઓ પૂરી કરે છે. સ્વયં બ્રહ્માએ પણ શસ્ત્ર તપથી રચ્યું છે અને ઋષિઓએ વેદને તપથી જાણ્યાં.
રામાયણ અને મહાભારત પર દ્રષ્ટિ : મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજે ભીષ્મપિતામહને પ્રશ્ન કર્યો છે કે,
यदिवं तपः इत्याहुः किंतपः संप्रकीर्तितम् । ૩૫વાસ માન્યતુ વેલાવામથો તુ મ્િ ! (મહાભારત)
(૧૦)