________________
તપશ્ચર્યા
પ્રકરણ
-
અપરાધીને ક્ષમા આપવી.
પાપની ધૃણા કરો - પાપીની નહીં કારણ કે પાપ જ દુઃખદાયી છે. પાપી દુઃખદાયી નથી.
સાચું છે તેને કહેવામાં અચકાતા નહીં.
આમ ઇસુ ખ્રિસ્તીએ માનવ જીવનના ઉત્પન્ન માટે આવા સુંદર મૂલ્યો બનાવ્યા છે. ૫ - ઇસ્લામ ધર્મ –
૪
અન્યાય કે અત્યાચાર ન કરતા ખોટો દંભ કે દેખાડો ન કરતા ઇશ્વર ઉપર ભરોસો રાખવો. ગરીબોની સેવા કરજો. પ્રાણી માત્રની સેવા માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવા માટે સદા તૈયાર રહેવું.
ત્યાગ, સેવા અને સમર્પણની ભાવનાથી જીવન જીવો.
ઇસુની પ્રાર્થના કરતા સંત ફ્રાન્સીસ પણ આ જ વાત ને આગળ ધપાવતા કહે છે કે...
હે પ્રભુ, તમે મને તમારો દૂત બનાવો.
હે પ્રભુ, તમે મને મારી શાંતિનો દૂત બનાવો.
જ્યાં ધૃણા છે ત્યાં હું પ્રેમ લાવી શકું.
જ્યાં આક્રમણ છે ત્યાં હું ક્ષમા લાવી શકું.
જ્યાં મતભેદ છે ત્યાં હું મેળમિલાપ લાવી શકું. જ્યાં ખોટું છે ત્યાં સચ્ચાઈ લાવી શકું. જ્યાં સંશય છે ત્યાં વિશ્વાસ લાવી શકું. જ્યાં નિરાશા છે ત્યાં આશા લાવી શકું. જ્યાં અધકાર છે ત્યાં પ્રકાશ લાવી શકું.
જ્યાં ઉદાસી છે ત્યાં પ્રસન્નતા લાવી શકું.
૪૧૬,
“લા ઇલાહ ઇલ્લ લ્લાહ” ઇસ્લામ ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. અલ્હાના સિવાય કોઈપણ વ્યક્તિ, પ્રાર્થના ઇબાદત કે સેવાને લાયક છે જ નહીં. ‘ઇસ્લામ' શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ શરણે જવું. પોતાની જાતને સંપૂર્ણપણે ઇશ્વરની મરજી ઉપર છોડી દેવી. સારી હોય કે ખરાબ ઇશ્વર-માલિકની મરજી અમારા શરીર-માથા ઉપર આ છે ઇસ્લમામની ભાવના.
ઇસ્લામ શબ્દ જે મૂળ ધાતુમાંથી બન્યો છે તેનો અર્થ છે ‘શાંતિ' એટલે કે ‘અમન' ઇસ્લામ ધર્મમાં માનવાવાળાને મસ્લિમ અથવા મુસલમાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જ્યારે