________________
તપશ્ચર્યા
જવાબ - સવિધ લબ્ધિ પળત્તા | | | | દશ પ્રકારની લબ્ધિઓ બતાવી છે. (૧) નાગલબ્ધિ - જ્ઞાનલબ્ધિ (૨) હંસળલબ્ધિ - દર્શન લબ્ધિ
(૩) પરિત્તલબ્ધિ - ચારિત્રલબ્ધિ
–
(४) चरित्ताचरित्तलब्धि ચરિત્રા ચરિત્ર લબ્ધિ
(૫) વાળતબ્ધિ - દાનલબ્ધિ
(૬) નામ સન્ધિ
લાભ લબ્ધિ
(૭) મો। લબ્ધિ ભોગલબ્ધિ
-
(૮) ૩૫મો। તદ્ધિ – ઉપભોગ લબ્ધિ (૯) વીરિયલબ્ધિ
વીર્યલબ્ધિ
(૧૦) રેંદ્રિય લબ્ધિ - ઇન્દ્રિયલબ્ધિ
-
-
પ્રકરણ ૫
જ્ઞાનલબ્ધિના જ્ઞાનથી પાંચ અને અજ્ઞાનથી ત્રણ મળીને આઠ ભેદ બતાવ્યા છે. દર્શનલબ્ધિની ૩, ચારિત્રલબ્ધિની ૫, ચરિતાચરિત લબ્ધિનો ૧, દાન, લાભ, ભોગ ઉપભોગ લબ્ધિનો ૧-૧, વીર્ય લબ્ધિના ૩ અને ઇન્દ્રિય લબ્ધિના ૫, આમ કુલ ૧૦ લબ્ધિના ૨૯ અનન્તર ભેદ બતાવવામાં આવ્યા છે. જે જે વિષયની લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય તે તે વિષયમાં આત્મશક્તિનો વિકાસ થયો હોય. જે આત્માને જેટલો ક્ષયોપશમ થશે.તેના જ્ઞાનનો એટલો જ વધારે વિકાસ થતો જશે. તેમ જ ઇન્દ્રિયલબ્ધિમાં આત્માનો પાંચ ઇન્દ્રિય વિષયક ક્ષયોપશમ થાય છે અને તેની ઇન્દ્રિય શક્તિઓનો વિકાસ તેની અંદર જ થતો રહે છે. જો કે આ લબ્ધિઓ એકાન્ત તપોજન્ય માનવામાં નથી આવી. આના વિકાસમાં તપ મુખ્ય કારણ બની શકે છે. કિંતુ આત્માના વિકાસશીલતાના કારણે સહજરૂપમાં પણ કાંઈને કાંઈ તેનો વિકાસ પ્રત્યેક આત્મામાં થતો જ રહે છે. એકેન્દ્રીય આદિમાં પણ આ લબ્ધિઓનો સુક્ષ્મ વિકાસ થતો જ હોય છે. તપસાધના દ્વારા આ વિકાસને વધારે સક્રિય અને પ્રબળ ફળદાયી અને પ્રબળ બનાવી શકાય છે.
અઠ્યાવીસ લબ્ધિઓ :
ઉપર્યુક્ત લબ્ધિઓ સિવાય પણ અન્ય ગ્રન્થોમાં અનેક પ્રકારની તપોજન્ય લબ્ધિઓનું ખૂબ જ વિસ્તૃત
1. ભગવતી સૂત્ર ૯-૨-૩૧૯
(૪૨૬,