Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 606
________________ તપશ્ચર્યા શ્રીકૃષ્ણના પૂછવા ઉપરથી તે શ્રી જગદ્ગુરુ નેમિનાથે “જેને અતિદુષ્કર તપ કરનાર છે. એમ કહ્યું હતું તે મહાત્માશ્રી ઢંઢકુમારનું સ્મરણ કરો. पइदिवसं सत्तजणे वहिउणं गहियवीर जिणदिक्षा । दुग्गा भग्गहनिरडं अजुणउं मालिउं सिद्धो ॥ १२ ॥ દરરોજ સાત જણાની (૬ પુરુષ અને ૧ સ્રી) હત્યા કરનારો અને પછી મહાવીસ્વામી પાસે દીક્ષા લઈ દુઃક૨તપ સાથે અભિગ્રહમાં આસક્ત થયેલો અર્જનમાંથી સિદ્ધ થયા. नंदीसररुचगेसुवि सुरागिरिसिहरेसु एकाफालाए । जंघा चारणमुणिणो गच्छंत्ति तवापभावेण ॥ १३ ॥ જંઘાચરણ મુનિઓ તપના પ્રભાવથી એક કરીને આઠમાં નંદીશ્વર દ્વિપમાં બારમાં અચકદ્વિપમાં અને મેરુપર્વતના શિખર ઉપર જાય છે. सेणियपुरिडं जेसिं पसंसिअं सामिणा तवोरूवं । दुस्सद्यपि सुद्यं, तवेण संपझाए ॥ १४ ॥ શ્રેણીક રાજાની આગળ શ્રી મહાવીરપ્રભુએ જેનું તપસ્યારુપ વર્ણવ્યું છે તે ધુનકુમાર અને ધન્નાકાંકદી એ બન્ને મુનિઓ પણ પાંચમાં અનુત્તર વિમાનમાં ગયા. तप उग्र तपस्या धार मन, क्षमा शस्त्र ले हाथ । "सुकन" कर्म अरिहल जले, बन अपना तू नाथ ॥ कूड़ा - कर्कर जो करे, तप कर उसे बुहार । "सुकन" तपस्या जो करे, जीवन लेय उबार ॥ પ્રકરણ तप में ढील न दीजिए, आयुष बल पहचान । "सुकन" सकल जीवन बना, बन तप में मतिमान ॥ तप से मितीली सिद्धियां, खुलती है तकदीर । "सुकन" कर्म ज्ञय होते है, बने नई तसवीर ॥ पावक के संसर्ग से, लोहा अनल समान । "सुकन" शुद्ध आत्म बना, तप की ताकात जात ॥ (५६3

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626