________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
ચિંતન – જે કાંઈ પરિષહો આવી રહ્યા છે તેનો હસતા મોઢે સ્વીકાર કરવાનો છે. કારણકે આ બધાને મેં આમંત્રણ આપ્યું છે અને એ બધા આવ્યા છે તો કાયોત્સર્ગ દ્વારા સહન કરવું. આ કાયની માયા છોડવા માટે ધર્મ ભાવનાની વાત બતાવી છે. ધર્મ એટલે સત્યનું દર્શન, સમ્યક સમજણ આપવી. આ શરીર મારુ નથી, શરીર એ હું નથી, હું તો શુદ્ધ ચૈતન્યઘન છું. નિરંજન-નિરાકાર છું. સર્વથી પર છું. હું આત્મા આનંદમાં રહેવાવાળો છું. આ બધો પરભાવ છે. ઉપાધિભાવ છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારો છે. બસ આ બધાથી મુક્ત થવું હોય તો ધર્મભાવનાનો વિચાર કરવો પડશે અને ધર્મભાવના કાયોત્સર્ગને વધુ દ્રઢ બનાવશે. આમ ધર્મ ભાવના ભાવવાની છે.
લાભ – દેહાતીત અવસ્થા, અનાસક્તભાવ, રાગ-દ્વેષ રહિતપણુ, સર્વ રોગોથી મુક્તિ.
આવી રીતે ભાવનાના સહારે ચિંતન કરતા ભવનો નાશ કરવાનો છે અને કહ્યું છે કે ભાવના ભાવનાશીલ, બારતપ + ભાવનાનો સુમેળ કરી કર્મોનો નાશ કરી આત્મતત્ત્વને પ્રાપ્ત કરે અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરીએ.
તપફલક
सो जयउ जुगाइजिणो जस्संसे सोहए।
तवजाणग्गिपलिविय, कम्मिधणधूमपंत्तिव ॥ १ ॥ તપ ધ્યાનરૂપ અગ્નિથી બળતા એવા કર્મરૂપ ઇંધણના ધુમાડાની જેમ જેમના આત્માને વિષે જટારૂપ મુગટ શોભતો હતો તે શ્રી યુગાદિ જિનેશ્વર જયવંતા વર્તો.
संव रियतवेणं काउसग्गति जो भयवं।
पूरियनिययपइन्नो हरउदुरिआई बाहुबली ॥ २ ॥ જે ભગવાને સવંત્સરીના તપથી કાઉસગ્નમાં ઉભા રહી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી તે શ્રી બાહુબલી પાપોને દૂર કરો.
अथिरंपिथिरं वंक-पि-उजुअं पुल्लहपि तह सुलहं।
दुस्सद्यपि सुसा, तवेण संपझाए ॥ ३ ॥ તપથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર થાય. વક્ર હોય તે સરળ થાય, દુર્લભ હોય તે સુલભ બને અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. છä છળ તવં સુખમાળે
પ હશે અથવા અવલ્લીખમરાની સિરિ ગમ સામિj નવું | ૪ | + છઠ્ઠના પારણે છઠ્ઠ