Book Title: Tapascharya
Author(s): Niranjanmuni
Publisher: Ajaramar Active Assort

View full book text
Previous | Next

Page 605
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ તપને કરતા પ્રથમ ગણધર અને અક્ષીણ મહાલબ્ધીવાળા થયેલા એવા ભગવાન શ્રી ગૌતમસ્વામી જયવંતા વર્તો. छझइ सणंकुमारो तवबललखलाइलद्धिसंपन्तो । निअखवलिअंगुलि सुबन्नकंतिपया संतो ॥ ५ ॥ તપના બળથી ખેલાદિ લબ્ધિને પામેલા અને પોતાના ઘૂંકથી લિપ્ત કરેલી આંગળશીની સુવર્ણના સરખી કાંતિને પ્રકાશ કરતા સનતકુમાર ચક્રવર્તી શોભે છે. गोबंभगभ्भ गभ्भिणि - बंभणिघताइ गुरुअपावाइं । काउषपि कणयेपिव, तवेण सुध्यो दृढपहारी ॥ ६॥ ગાય, બ્રાહ્મણ, ગર્ભ અને ગર્ભવતી બ્રાહ્મણી એ ચાર હત્યાનાં મોટા પાપને કરીને પણ સુવર્ણાની જેમ તપ કરી દઢ પ્રહારી શુદ્ધ થાય છે. पुव्वभवे तिव्वतवो तविउं नं नंद्दिसेणमहरिसिण । वसुदेवो तेण पितुं, जतुं स्वयरी सहस्साणं ॥ ७ ॥ પૂર્વભવમાં નંદિષેણ મહામુનિએ જે તીવ્ર તપ કર્યો તેથી હજારો વિદ્યાધરીઓને પ્રિયકારી વાસુદેવ થયો. देवावि विकरत्तं कुणंति कुलजाइविरहिआणंपि । तवमंतपभावेज, हरिकेसबलस्स वरिसिस्स ॥ ८ ॥ દેવતા પણ કુલ જાતિ રહિતનું પણ દાતપણું કરે છે. જેનું દેવતાએ ચંડાલકુળમાં જન્મેલા હરિકેશી મહામુનિનું પરૂપ મંત્રના પ્રભાવથી દાસાણું કર્યું છે. प सयमेगपफेण एकेण ध ण ध सहस्साई । जं फिर कुर्णति मुणियो तव कापतसस्स तं खू फलं ॥ ९ ॥ મુનિઓ જે એક વસ્ત્ર વડે હજારો વસ્ત્ર અને એક નિશ્ચય કરે છે તે ખરેખર તારૂપ કલ્પવૃક્ષનું ફળ છે. अनिआणस्स विविए तवस्स तवियस्स किं पसंसामो। जेण विणासो निकाइयाणंपि कम्माणं ॥ १० ॥ નિયાણા રહિત વિધિ વડે કરેલા તપને શું વખાણીએ? કારણકે જે તપથી નિકાચિત એવાં પણ કર્મનો વિનાશ કરાય છે. अइवुक्करतवकारी जगगुरुणा कन्हपुछिएण तया । वाहरिउ स महापा समरि ढंढणकुमारो ॥ ११ ॥

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626